Home /News /eye-catcher /Space Research: બાહ્ય ગ્રહોમાં જીવનનું અસ્તિત્વ અંગે વૈજ્ઞાનિકોને આશા, મિથાઇલ બ્રોમાઇડ મહત્વપૂર્ણ ભાગ ભજવશે
Space Research: બાહ્ય ગ્રહોમાં જીવનનું અસ્તિત્વ અંગે વૈજ્ઞાનિકોને આશા, મિથાઇલ બ્રોમાઇડ મહત્વપૂર્ણ ભાગ ભજવશે
પૃથ્વી બહારના ગ્રહોમાં વૈજ્ઞાનિકોને જીવન અંગે આશા
Space Research: બાહ્ય ગ્રહોમાં જીવનની શોધમાં વૈજ્ઞાનિકોએ કંઈક નવું શોધી કાઢ્યું છે. તેઓ માને છે કે જો કોઈ ગ્રહના વાતાવરણમાં મિથાઈલ બ્રોમાઈડ જેવા ગેસની હાજરી જોવા મળે છે, તો તેનો અર્થ તે ગ્રહ પર જીવનનું અસ્તિત્વ અને ત્યાં જીવન સંબંધિત ઘણી સક્રિય પ્રક્રિયાઓની હાજરી હોઈ શકે છે.
Space Research:પૃથ્વીબહારનાગ્રહોમાંવૈજ્ઞાનિકોઘણીવખતજીવનમાટેનાસંકેતોશોધતાહોયછે. બ્રોકોલીજેવાઘણાપ્રકારનાછોડમાંથીગેસનીહાજરીપણજીવનસૂચકતરીકેકામકરીશકેછે. એકનવાઅભ્યાસમાં, સંશોધકોએશોધીકાઢ્યુંછેકેમિથાઈલબ્રોમાઈડગેસનીહાજરીબાહ્યગ્રહપરનાજીવનમાટેનુંમુખ્યકારણહોઈશકેછે.