મુંબઇમાં રસ્તા વચ્ચે કપલ માણતું હતુ સેક્સ, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: June 13, 2018, 4:09 PM IST
મુંબઇમાં રસ્તા વચ્ચે કપલ માણતું હતુ સેક્સ, વીડિયો વાયરલ
News18 Gujarati
Updated: June 13, 2018, 4:09 PM IST
ઘણી વખત ફિલ્મોમાં આપણને આવુ જોવા મળે કે બે લોકો એકબીજાના પ્રેમમાં એટલા ખોવાઈ જાય છે કે તે પોતે પણ ધ્યાન આપતા નથી કે તે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

પરંતુ તેમે ક્યારેય એવુ કોઈ વિચાર્યું છે કે કોઈ કપલ રોડ પર સેક્સ કરતા નજર આવી શકે છે. કદાચ તમે જાણીને પણ અશ્રચર્યચકિત થઇ જશો, પરંતુ આવા કપલની તસવીર જુઓ તો તમે પણ હેરાન થઇ જશો.

દક્ષિણ મુંબઇના પોશ વિસ્તારમાં મરિના ડ્રાઇવમાં એક કપલને સેક્સ કરતા ઝડપી પાડ્યુ હતું. ત્યારબાદ હજારો લોકોએ આ કપલના ફોટો ખેચ્યા હતા અને વીડિયો પણ બનાવ્યો હતો. અને સોશિયલ મીડિયામાં તે વીડિયો વાયરલ થઇ ગયો હતો. આ કપલ રોડ પરના ડિવાઇડર પાસે જ આવ કૃત્ય કરી રહ્યુ હતુ. જેને જોઇને કેટલાક લોકોએ સુચના આપી અને અનેક લોકોએ વીડિયો ઉતાર્યો.

પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે કપલ વ્યવસ્થિત હાલતમાં થયા હતા અને રોડ ક્રોસ કરી દૂર ભાગી ગયા. જેના કારણથી પોલીસ મહિલાને પકડવા સફળ થઇ ગઇ હતી.

પુરૂષ ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ ગયો હતો કે, જાળવા મળ્યુ છે કે પુરૂષ વિદેશી નાગરિક હોવાનું જણાવી રહ્યો હતો. પોલીસે જણાવ્યુ કે સ્ત્રીની માનસિક સ્થિતિ બરાબર નથી. તેથી મહિલાને સલામતી કેન્દ્ર પર મોકલી આપવામા આવી છે.

મહિલાએ પ્રારંભિક પૂછપરછમાં કહ્યું તે ગોવાથી છે, પરંતુ બાદમાં પોતાના નિવેદનથી પલટી ગઇ હતી. પોલીસ સીસીટીવીના આધારે શોધખોળ કરી રહી છે, જેનાથી વિદેશીની ઓળખ થઈ શકે.

 
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर