આખરે કેમ યુવકને ખતરનાક નાગે ડંખ્યો 150 વખત

એ જાણીને વિશ્વાસ નહીં થતો કે ઇન્દર સિંહ ઠાકુરને છેલ્લા 25 વર્ષમાં 72 વખત ઝેરી નાગે ડંખ્યા છે.

News18 Gujarati
Updated: April 14, 2018, 4:46 PM IST
આખરે કેમ યુવકને ખતરનાક નાગે ડંખ્યો 150 વખત
એ જાણીને વિશ્વાસ નહીં થતો કે ઇન્દર સિંહ ઠાકુરને છેલ્લા 25 વર્ષમાં 72 વખત ઝેરી નાગે ડંખ્યા છે.
News18 Gujarati
Updated: April 14, 2018, 4:46 PM IST
એ બે એવા માણસ છે, જેમનો દાવો છે કો કોઇ નાગ તેનમી સાથે બદલો લઇ રહ્યો છે. તેઓ જ્યાં પણ જાય જ્યાં પણ રહે છે કોઇ નાગ ત્યાં આવીને તેને કરડી જાય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત બન્યું છે. એ વ્યક્તિનો દાવો છે કે ખતરનાક નાગે તેને 150થી વધારે ડંખ માર્યો છે. જ્યારે બીજી વ્યક્તિ પાસે પાસ દ્વારા 72 વખત ડંખ મારવાના દસ્તાવેજો છે. શું નાગ કાંઇ બદલો લે છે? જો નહી. તો હજારોની વસ્તીમાં વારંવાર માત્ર બે માણસો ઉપર હુમલો કેમ થાય છે. કેટલાક સચા પાત્રો, કેટલાકી સાચી ઘટનાઓ, પર્વત ઉપર બનેલા અદ્ભુત મંદિર અને નાગમણીના હયાતીનો રહસ્યમયી દાવાઓ પર પણ તપાસ કરીશું. આ કહાનીના અનેક પાત્રો છે જેમની કહાની એકબીજા સાથે ઉલજેલી છે. એક છે ઇંદર સિંહ ઠાકુર જેને નાગે 72 વખત ડંખ માર્યો છે. તેઓ જ્યાં પણ ગયા, જે શહેરમાં રહ્યા, નાગ ત્યાં પહોચ જાય અને તેને ડંખી લેતો. અન્ય એક કલાદેવી છે જેને 152 વખત નાગે ડંખ માર્યો છે છતાં ચેન નથી મળતો. ત્રીજી ઊચો પહાડ, જ્યાં બન્યું છે નાગદેવતાનું મંદિર. અહીં આવવાથી સર્પદંસનો સિલસિલો થંભી જાય છે. ચોથી વ્યક્તિ જે દુનિયામાં નાગને દરેક દંશથી મુક્તિનો દાવો કરે છે. આ બધી બાબતોની તપાસ કરવા માટે ન્યૂઝ 18ની ટીમ દિલ્હીથી આશરે 450 કિમીની મુસાફરી કરી હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાં પહોંચી હતી.

ઇન્દર સિંહ ઠાકુરને 72 વખત ઝેરી સાપોએ માર્યા છે ડંખ
ટીમની પહેલી મંજીલ એક નાનું ગામ ઉનાદ છે. જ્યાં કહાનીના પહેલા પાત્રની મુલાકાત થઇ. આ પાત્ર છે ઇન્દર સિંહ ઠાકુર. તેઓ સેનાના રિટાયર્ડ સુબેદાર છે. પરંતુ નોકરીમાં રહેતા તેમણે જેટલી જંગ દેશના દુશ્મનો સાથે નથી લડી એનાથી મોટી જંગ તેઓ નાગ સાથે લડી રહ્યા છે. એ જાણીને વિશ્વાસ નહીં થતો કે ઇન્દર સિંહ ઠાકુરને છેલ્લા 25 વર્ષમાં 72 વખત ઝેરી નાગે ડંખ્યા છે. ઇન્દર સિંહ ઠાકુર કેટલાક સરકારી દસ્તાવેજ પણ છે. જેમાં સેનાની નોકર દરમિયાન દરેક સારવારનું વર્ણન છે. આવી આસરે 60 ચિઠ્ઠીઓ છે. જેમાં ચોખ્ખું લખ્યું છે કે સેનાની હોસ્પિટલમાં તેમની સારવાર થઇ હતી જેનું કારણ સર્પદંશ હતું. સ્થિતિ એવી હતી કે ઇન્દર સિંહ સાપોથી બચીને હોસ્પિટલ આવ્યા તો હોસ્પિટલમાં પણ સાંપ નિકળ્યા હતા. આસ સાથેની આવી અજીબ દુશ્મનીના કારણે અનેક વખતે ઇન્દર સિંહની ટ્રાન્સ્ફર થઇ હતી. પરંતુ તેઓ જ્યાં ગયા ત્યાં સાપ પહોંચી જતા અને ડંખવાનો સિલસિલો શરૂ કરી દેતો હતો.

કોબ્રા, વાઇપર જેવા તમામ પ્રકારના ઝરે સાપો કરે છે પીછો

આ ઉપરાંત સૌથી મોટું રહસ્ય કિન્નોરનું છે. ઠંડા મોસમમાં સાંપ મળતા જ નથી, પરંતુ ઇન્દર સિંહ પહોંચ્યા તો ત્યાં પણ સાપ આવી પહોંચ્યા છે. પરંતુ તેઓ જણાવે છે કે કોઇ એક સાપ હોય તો વાત સમજમાં આવે પરંતુ કોબ્રા, વાઇપર, કરૈત જેવા તમામ પ્રકરાના ઝેરી સાપ આજે પણ તેમનો પીછો નથી છોડતા. લોકો પ્રમાણે ઇન્દર સિંહ વર્ષો જૂની દુશ્મની છે. કદાચ બદલાની કોઇ લાંબી લડાઇ છે જે આજ દિવસ સુધી ખતમ નથી થઈ.

કલાદેવીને અત્યાર સુધી સાપોએ 152 વખત માર્યો ડંખ
ત્યાર બાદ ટીમ મંડીના ગેરુ ગામ તરફ નીકળી પડી. પહાડો ઉપર વસેલા આ ગામમાં એક કાચા મકાનમાં કલાદેવી જિંદગીના 78 વર્ષ વિતાવી ચુકી છે. તેમના ચહેરા ઉપર જેટલી કરચલીઓ છે તેનાથી વધારે તેમના શરીર પર સર્પદંશના નિશાન છે. કલાદેવની અત્યાર સુધી સાપોએ 152 વખત ડંખ માર્યો હતો. તેમના પરિવાર ઉપરાંત આસપાસના એકપણ વ્યક્તીને આજ સુધી સાપોએ કોઇ હુમલો કર્યો નથી.
Loading...

ઝેરી સાપોના ડંખ હવે કલાદેવીના રોજિંદા જીવનનો હિસ્સો બન્યો
કલાદેવીની સાપો સાથેની દુશ્મની એક મોટું રહસ્ય છે. ટીમને જાણવા મળ્યું કે ક્યાકે ખેતરમાં કે ક્યારે ક ઘરના આંગણામાં છાસવારે કલાદેવી ઉપર સાપોએ હુમલો કર્યો હતો. તેમણે ગામ છોડીને જોયું પરંતુ સાપોએ તેમનો પીછો છોડ્યો નહીં. કોબ્રા અને કરૈત જેવા ઝેરી સાપોના ડંખ હવે કલાદેવીના રોજિંદા જીવનનો હિસ્સો બની ચુક્યો છે. એટલા માટે તેમણે હોસ્પિટલનો ખર્ચો પણ કરવાનું છોડી દીધું છે. કલાદેવીને હવે માત્ર કેટલાક તાંત્રિકો ઉપર ભરોસો છે.

મહુનાગદેવતાનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે
ટીમ કહાનીના ત્રીજા પડાવ એટલે કે મહુનાગ દેવતાના મંદિર તરફ નિકળી પડી. જ્યાં આવવાથી સાપના ડંખવાનો સિલસિલો એની મેળે અટકી જાય છે. મંડીથી આશરે 30 કિલોમીટરની મુસાફરી કરીને ટીમ મહુનાગ દેવતાના મંદિરે પહોંચ્યા હતા. કલાદેવી આ મંદિરમાં ત્રણ મહિનાથી આવે છે. અહીં તેમને સાંપે ડંખ માર્યો નથી. મહુનાગ દેવતાનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે.

સામાન્ય રીતે કોઇ સાપ આટલી બધી વખત ડંખતો નથી
આ રહસ્યોને સમજવા માટે ટીમ મંદિરના પૂજારી સાથે વાતચીત કરી હતી. પરંતુ પહેલી ઉકેલવાના બદલે વધારે ગુંચવાઇ ગઈ હતી. તેમનું કહેવું હતું કે, સાધારણતઃ જે સાપ હોય છે એ આટલી વખત માણસને કરડતો નથી. જ્યારે કોઇને પિતૃદોષ હોય છે સાપ ડંખે છે. જેનો ઇલાજ દેવતા પાસે પણ નથી. મતલબ સાફ હતો કે કહાનીની સચ્ચાઇ શોધવા માટે ટીમને કંઇક અલગ જ અજમાવવું પડશે.
First published: April 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर