Home /News /eye-catcher /

ભટકતું જિંદગી જીવતી હતી એક બાળકની માતા, પછી શરુ કર્યું એવું કામ કે એક વર્ષમાં બની ગઈ કરોડપતિ

ભટકતું જિંદગી જીવતી હતી એક બાળકની માતા, પછી શરુ કર્યું એવું કામ કે એક વર્ષમાં બની ગઈ કરોડપતિ

એવા ગ્રેસની ફાઈલ તસવીર

england news: એક મહિલાએ પોતાની ગરીબીને (Poverty) દૂર કરવા માટે કર્યું હતું. ક્યારેક રસ્તા ઉપર (single mother live on road) જીવન પસાર કરતી હતી હવે કરોડપતિ (Homeless Woman became Crorepati) બની ચૂકી છે.

  OMG: ગરીબી માણસને (Poverty) કોઈપણ હદ સુધી લઈ જઈ શકે છે. જે વ્યક્તિને પૈસાની જરૂરત હોય છે એ કંઈ પણ કરીને કમાવવાની (earning money) રીત શોધી જ લે છે. પછી એ નથી જોવાતું કે કયો રસ્તો અપનાવી રહ્યા છે. કંઈક આવું જ એક મહિલાએ પોતાની ગરીબીને (Poverty) દૂર કરવા માટે કર્યું હતું. ક્યારેક રસ્તા ઉપર (single mother live on road) જીવન પસાર કરતી હતી હવે કરોડપતિ (Homeless Woman became Crorepati) બની ચૂકી છે પરંતુ તેની રીત કેટલાક લોકો પસંદ આવ્યો ન હતો.

  ઇંગ્લેન્ડના (England)નોર્ટિંઘમ (Nottingham) મેં રહેનારી 29 વર્ષની એવા ગ્રેસ (Ava Grace) એક સિંગલ મધર (Single Mother) છે. તાજેતરમાં તેણે ધ સન વેબસાઈટ ઉપર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 16 વર્ષની હતી ત્યારે બેઘરની જેમ જિંદગી પસાર કરી રહી હતી. તેના પિતા તેની જિંદગીમાં ક્યારે પણ ન હતા.

  તેના કોઈ ભાઈ બહેન પણ નથી. તેની માતા બીજા દેશમાં નોકરી કરીને જીવતી હતી. જેના કારમએ તેના જીવનમાં અનેક વખત રસ્તાઓ ઉપર વીતાવી પડી હતી. પોતાના દોસ્તોની સાથે ઘરોમાં તેના સોફા ઉપર ઉંઘતી હતી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ નદી વાટે દારૂ ઘૂસાડવા જતા હતા બૂટલેગરો, પોલીસ ત્રાટતા દારૂ છોડી નદીમાં કૂદી ફરાર, નવો આઇડિયા ફેઈલ

  તેની એક પુત્રી પણ છે. તે પોતે જ પાળે છે. તેમણે જણાવ્યું હતું કે તે નાની મોટી નોકરી કરી રહી હતી. તેનો જેમ તેમ ગુજારો થતો હતો. જ્યારે કોરોનાવાયરસ લોકડાઉન થયો ત્યારે તેણે પોતાની છોડીને એડલ્ટ સબ્સ્ક્રિપ્શન સાઈટ ઓન્લીફેન્સ (Onlyfans) ઉપર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. એને પોતાના ન્યૂડ ફોટો અને વીડિયો વેચવા Nude Photos) લાગી હતી.

  આ પણ વાંચોઃ-પંચમહાલઃ મહિલા TDO અને ત્રણ કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા, 'મલાઈ' ખાવાની લાલચ ભારે પડી

  ગ્રેસે જણાવ્યું કે ન્યૂડ ફોટો વેચવાથી તેની જિંદગી બદલાઈ ગઈ હતી. લોકડાઉનમાં શરુ કરેલો બિઝનેસ એટલો ચાલ્યો કે તેને 10 કોરડ રૂપિયા એક જ વર્ષમાં કમાઈ લીધા હતા. આ ઉપરાંત તેણે 2 કરોડ રૂપિયાનું એક ઘર ખરીદી દીધું હતું.

  આ પણ વાંચોઃ-મોરબીઃ ભાભીને પામવા માટે ભાઈએ જ પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું, સર્ફરાજ ફિરોઝશા ઝડપાયો

  ગ્રેસનું કહેવું છે કે અનેક લોકો તેમના આ કામથી ખુશ નથી. પરંતુ તેને આ બાબતથી કોઈ ફર્ક પડતો નથી. હવે તે પોતાની એક ફર્મ બનાવવા માંગે છે. આ ઉપરાંત તે ફેમસ એડલ્ટ મેગેજીન પ્લે બોયના (Playboy) કવર ઉપર પણ આવવા માંગે છે.

  આ પણ વાંચોઃ-યુવતીની રુંવાડા ઉભા કરી નાંખે એવી ઘટના! 'મારા નગ્ન ફોટો લીધા, મને પોતાના ઘરે બોલાવી અને દરરોજ....'

  તેમણે જણાવ્યું હતું કે યુકેના નાગરિકોના ધ્યાનમાં રાખીને એડલ્ટ કન્ટેન્ટ (Adult Content) બનાવતી હતી. વીડિયો (video) સાંજે સાત વાગ્યા બાદ પોસ્ટ કરતી હતી. જેનાથી લોકો ઓફિસ બાદ પોાતના આરામના સમયમાં વીડિોયો જોઈ શકે.
  Published by:ankit patel
  First published:

  Tags: Earning, OMG story, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन