અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ, બસ મનાવવી પડશે આ શરત

News18 Gujarati
Updated: April 2, 2018, 12:59 PM IST
અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ, બસ મનાવવી પડશે આ શરત
પ્રતિકાત્મક તસવીર

જો તમે સિંગલ છો અનો કોઇ યુવતી તમને ભાવ નથી આપતી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે ગર્લફ્રેન્ડ ભાડેથી મળી રહી છે

  • Share this:
હુઆન: જો તમે સિંગલ છો અનો કોઇ યુવતી તમને ભાવ નથી આપતી તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે ગર્લફ્રેન્ડ ભાડેથી મળી રહી છે. બસ આ માટે તમારે  તમારું ખીસ્સુ ઢીલુ કરવું પડશે અને એક શરત માનવાની રહેશે. આ શરત છે કે આપ યુવતીને જરાં પણ ટચ નહીં કરી શકો.

દક્ષિણ ચીનનાં શહેર હુઆનનાં એક શોપિંગ સેન્ટરમાં 15 યુવતીઓ ભાડેથી મળે છે. વાઇટેલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સનાં એન્ટ્રેન્સ પર જ આપને કેટલીક યુવતીઓ  ઉભેલી મળશે. જેમાંથી આપને પસંદ આવે તેને તમે ગર્લફ્રેન્ડ તરીકે પસંદ કરી શકો છો. બદલામાં આપે તેને ફક્ત 13.75 રૂપિયા એઠલે કે (11p- ફિલિપીનો પીસો) ચુકવવાનાં રહેશે.ફક્ત 13.75 રૂપિયામાં હીં લોકો તેમની મનપસંદ યુવતી સાથે 20 મિનિટ વિતાવી શકશે. આ દરમિયાન તે તેની સાથે શોપિંગ કરી શકે છે. લંચ કે ડિનર માણી શકે છે.

આ શોપિંગ સેન્ટરનું કહેવું છે કે આ ફ્યુચરનો શોપિંગ ટ્રેન્ડ બનશે. અહીંનાં યુથમાં આ મુદ્દે ખાસ ક્રેઝ પણ જોવા મળે છે.

શોપિંગ સેન્ટરની આ સ્કિમ કંઇક એવી છે જેમાં હાઇકનાં ફ્રેન્ડશિપ કમર્શિયલ પ્લાઝાને માત્ર 13.75 રૂપિયામાં એક કલાક માટે છ બોયફ્રેન્ડ ભાડાથી મળતા હતાં. 
First published: April 2, 2018, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading