Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

પત્નીનો પતિ જ કોન્ડોમ લાવીને આપતો હતો! (પ્રતિકાત્મક તસવીર)

Shocking News- મહિલાનું સપનું હતું કે તે પોતાના પતિ સિવાય બીજા ઘણા લોકો સાથે પણ સંબંધ બનાવે. પોતાની પત્નીની આ ઇચ્છા તેના પતિએ જ પુરી કરી

  • Share this:
    પતિ અને પત્નીનો સંબંધ (Relationship)દુનિયામાં સૌથી નજીકનો હોય છે. આ સંબંધમાં સમર્પણની સાથે એક બીજાને ઇચ્છાને પૂરી કરવી સામેલ હોય છે. જોકે કોઇ એક વ્યક્તિ દગો આપે તો? ભારતમાં (India)આવા મામલામાં સીધા કોર્ટ (Court)પહોંચી જાય છે. જોકે કેટલાક એવા કેસ જોવા મળે છે જેને જોઈને આશ્ચર્યચકિત થઇ જવાય છે. હાલમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક મહિલાએ પોતાની સ્ટોરી શેર કરી છે જે ઘણી અજીબ છે. મહિલાનું સપનું હતું કે તે પોતાના પતિ સિવાય બીજા ઘણા લોકો સાથે પણ સંબંધ બનાવે. પોતાની પત્નીની આ ઇચ્છા તેના પતિએ જ પુરી કરી હતી.

    મહિલાની ઓળખ લુઈસ તરીકે થઇ છે. સિડનીમાં રહેનારી લુઈસ 30 વર્ષની છે. તેણે ખુલાસો કર્યો કે તે એક રાતમાં 18 મર્દો સાથે સંબંધ બનાવી ચુકી છે. લુઇસે આ ખુલાસો ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટ સેક્સ ફાઇલ્સમાં કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે તે 18 લોકો સાથે રોમાન્સ કરી રહી હતી તે સમયે તેનો પતિ પણ ઘણો બિઝી હતો. તે પત્ની લુઇસને રૂમમાં કોન્ડોમ લાવીને આપી રહ્યો હતો. આ પછી તો મામલો વાયરલ થઇ ગયો છે.

    આ પણ વાંચો - OMG: 6 મહિના સુધી પેટમાં દુખાવાથી પીડાતો હતો યુવાન, ડોક્ટરોએ સર્જરી કરી મોબાઈલ કાઢ્યો

    લુઈસે આગળ જણાવ્યું કે તે એક સ્ટ્રિક્ટ કેથોલિક પરિવારમાં મોટી થઇ છે. આ કારણે તે જીવનમાં ક્યારેય એન્જોય કરી શકી નથી. ઘણી નાની ઉંમરમાં તેના લગ્ન કરાવી દીધા હતા. જોકે ધીરે-ધીરે તેણે પોતાને એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું હતું. તેને વિચાર આવ્યો કે અલગ-અલગ લોકો સાથે સંબંધ બનાવવા માંગે છે. જોકે તે પોતાના પતિને દગો આપવા માંગતી નથી. આ કારણે મેં મારા પતિ સાથે ખુલીને વાત કરી હતી. લુઈસને આનંદ ત્યારે થયો જ્યારે તેના પતિએ તેને સાથ આપવાનો નિર્ણય કર્યો હતો.

    એક બાળકની માતા લુઇસે જણાવ્યું કે તેનો આ પહેલો અનુભવ ન હતો. તે આ પહેલા પણ 10 લોકો સાથે સંબંધ બનાવી ચુકી છે. આ મામલે લુઇસના પતિએ કહ્યું કે તે પોતાની પત્નીને બીજા મર્દો સાથે શેર કરે છે. તેમાં તેને કોઇ પરેશાની નથી. તે પણ પોતાની પત્નીની ખુશીમાં ખુશ થાય છે. જોકે સ્ટોરી શેર થયા પછી લોકોએ તેને શોકિંગ ગણાવી હતી. ઘણા લોકોએ આ ઘટનાને અત્યાર સુધીનો સૌથી વીયર્ડ અનુભવ ગણાવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: