Home /News /eye-catcher /

Sex doll : પતિના વધુ પડતા પ્રેમથી કંટાળી પત્નીએ કર્યું ગજબ કામ, પોતાના જેવી જ દેખાતી સેક્સ ડૉલ આપી ગિફ્ટ!

Sex doll : પતિના વધુ પડતા પ્રેમથી કંટાળી પત્નીએ કર્યું ગજબ કામ, પોતાના જેવી જ દેખાતી સેક્સ ડૉલ આપી ગિફ્ટ!

પ્રતિકાત્મક તસવીર

Wife Buys Sex Doll : આ મામલો વોશિંગટન (washington) નો છે. જ્યાં 23 વર્ષની મહિલાએ તેના પતિ ચાર્લોટ ગ્રે (28 વર્ષ) ને એક ગજબ ગિફ્ટ (Gift) આપી છે. આવી ગિફ્ટ કદાચ જ કોઈ પત્ની પોતાના પતિને આપી શકે.

Wife Buys Doll : વોશિંગ્ટનમાં એક દંપતી (Couple)એ પોતાની ખરાબ થઇ રહેલ સેકસ લાઈફ (Sex life)ને બચાવવા નવા સભ્યને પોતાના ઘરમાં જગ્યા આપી છે. આમ તો કોઈ પણ પત્ની (Wife) પોતાના સિવાય કોઈ અન્યને પતિ (Husband)ની આસપાસ ફરકવા દે નહી, પરંતુ આ પ્રેમ કઈક અલગ જ પ્રકારનો છે.

આ મામલો વોશિંગટનનો છે. જ્યાં 23 વર્ષની મહિલાએ તેના પતિ ચાર્લોટ ગ્રે (28 વર્ષ) ને એક ગજબ ગિફ્ટ આપી છે. આવી ગિફ્ટ કદાચ જ કોઈ પત્ની પોતાના પતિને આપી શકે. આ મહિલાએ પતિને પોતાની જ હમશકલ ડૉલ ગિફ્ટ કરી છે. જેની કિંમત લાખોમાં છે. આ અનોખી ગિફ્ટ આપવા પાછળ તેનો હેતુ પણ ખૂબ અનોખો છે.

જાણો મહિલાનો ખાસ ઈરાદો

મહિલાનું કહેવું છે કે, તેનો પતિ શારીરિક સબંધ માટે વધુ પડતી ઈચ્છા રાખે છે, પણ તેનું કાયમ મન હોય એ જરૂરી નથી. તેથી પતિને કોઈ બીજી સ્ત્રીમાં રસ ના પડી જાય તે માટે પોતાના જેવી જ દેખાતી એક સેકસ ડૉલ તેણે પતિને ગીફ્ટમાં આપી. આ પહેલા પણ તેણે પતિને એક ડૉલ ગિફ્ટ કરી હતી પણ તે રિયાલિસ્ટિક ન હતી. આ જ કારણથી મહિલાએ પોતાની હમશકલ ડૉલ પતિને ગિફ્ટ કરી હતી.

આ પણ વાંચોજન્મદિવસે જ કાળ નડ્યો, સ્વિમિંગ પૂલમાં પડી જવાથી 2 વર્ષના બાળકનું મોત - VIDEO

કપલે આ ડૉલનું નામ ડી રાખ્યું છે. તેને તેઓ પોતાની ઈચ્છા મુજબ તૈયાર કરે છે અને તેની સાથે પોતાની મરજી મુજબ જીવે છે, તેની સાથે કોઈ ગમતો શો જુઓ છે કે ક્યારેક લોગ ડ્રાઇવ પર લઈ જાય છે. એટલું જ નહિ આ કપલ આ ડૉલ સાથે વિડીયો બનાવીને ટિકટોક પર પણ મૂકે છે. પત્નીને તેમાં પણ કોઈ સમસ્યા નથી. તેનું માનવું છે કે, કોઈ શું કહે છે? તેનાથી અમને કોઈ ફરક પડતો નથી, બસ અમારી લાઇફ આ ડૉલના આવવાથી સરસ ચાલી રહી છે.
First published:

Tags: Ajab Gajab, Ajab gajab news, Sex Doll, Washington

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन