Home /News /eye-catcher /મસ્તી ભારે પડી, સાપ સાથે સેલ્ફી લેવાનું એક કરોડમાં પડ્યું

મસ્તી ભારે પડી, સાપ સાથે સેલ્ફી લેવાનું એક કરોડમાં પડ્યું

ઘણા લોકોને કંઇક અવનવું કરવાનો શોખ હોય છે. પરંતુ ઘણીવાર મજાક ભારે થઇ પડતી હોય છે. કંઇક આવી જ ઘટના સેન ડિયાજોમાં બની છે. એક યુવાનને સાપ પાળવાનો અને એની સાથે સેલ્ફી લેવાનો શોખ જાગ્યો હતો. પરંતુ પાળેલા એક સાપે દંશ દેતાં સારવારમાં એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
લંડન #  ઘણા લોકોને કંઇક અવનવું કરવાનો શોખ હોય છે. પરંતુ ઘણીવાર મજાક ભારે થઇ પડતી હોય છે. કંઇક આવી જ ઘટના સેન ડિયાજોમાં બની છે. એક યુવાનને સાપ પાળવાનો અને એની સાથે સેલ્ફી લેવાનો શોખ જાગ્યો હતો. પરંતુ પાળેલા એક સાપે દંશ દેતાં સારવારમાં એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે.

સેન ડિયાજોમાં સાપ સાથે સેલ્ફી લેતા એક યુવાનને સાપે દંશ મારતાં સારવાર કરાવવા માટે તેને 150,000 ડોલરનો ખર્ચ કરવો પડ્યો.  ધ મિરરમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ મુજબ, આ મહિનાની શરૂઆતમાં ફૈસલર નામના યુવાનને ઝાડીઓમાં છુપાયેલા સાપને બહાર ખેંચી એની સાથે સેલ્ફી લેવાનો શોખ જાગ્યો હતો. પરંતુ એક સાપે તેને  દંશ મારતાં એની હાલત કફોડી બની હતી. તેને પોતાની સારવાર માટે 153,161 ડોલરનો ખર્ચ થયો છે.

પીડિતએ કહ્યું કે મારૂ આંખુ શરીર કાંપવા અને ધ્રુજવા લાગ્યું હતું. સાપે મારા આખા શરીરને લકવાગ્રસ્ત કરી દિધુ હતું.  જીબ પણ મારા મોઢા બહાર આવી ગઇ હતી અને આંખો બંધ થઇ રહી હતી. ફૈસલર પાસે એક પાળેલો સાપ હતો, જોકે આ હુમલા બાદ, તેણે આ સાપને જંગલમાં છોડી મુક્યો છે.
First published:

Tags: અખબાર, લંડન, વિદેશ, સાપ, સેલ્ફી

विज्ञापन
विज्ञापन