મૃત્યુ સાથે જોડાયેલ આ રહસ્યો છે ચોંકાવનારા

News18 Gujarati
Updated: March 12, 2018, 10:07 PM IST
મૃત્યુ સાથે જોડાયેલ આ રહસ્યો છે ચોંકાવનારા
News18 Gujarati
Updated: March 12, 2018, 10:07 PM IST
કહેવાય છે કે જે માણસ જન્મ્યુ છે તેને એકને એક દિવસ મરવાનું હોય છે. દરેક માણસ પોતાની એક્સપાયરી ડેટ સાથે જ જન્મે છે. આજે આપણે મૃત્યુ સાથે જોડાયેલા એ તથ્યો જાણીએ જે તમારા માનવામાં નહીં આવે.

1. મૃત્યુના ત્રણ દિવસ પછી જે એન્જાઈમ પેટમાં ખોરાકને પચાવતાં હતાં તે મર્યા પછી આંતરડાને પચાવવા માંડે છે.
2. દાટવાની પ્રકિયા આશરે 350000 વર્ષ જુની છે.
3. જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યું થાય છે ત્યારે તેની સાંભળવાની શક્તિ સૌથી છેલ્લે જાય છે.

4. આપણે 270 હાડકા સાથે જન્મ લઈએ છીએ પરંતુ મૃત્યુ વખતે માત્ર 206 જ હાડકાં હોય છે.
5. બ્રિટનમાં હાઉસ ઓફ પાર્લિમેન્ટમાં મરવું ગેરકાયદેસર છે.
6. મિસ્રમાં જ્યારે એક મૃત માણસની મમી બનાવવામાં આવે છે ત્યારે તેના દિલને બાજુમાં નીકાળીને તેની જગ્યાએ પથ્થર મુકે છે.
Loading...

7. મૃત્યુના છથી આઠ કલાક પછી આખું શરીર અક્કડાઈ જાય છે.
8. હૃદય બંધ થઈ જવાથી ચામડીનો રંગ સફેદ અને જાબંલી થઈ જાય છે.
9. ન્યૂયોર્કમાં મર્ડરમાં એટલા લોકો નથી મરતાં જેટલા આત્મહત્યાથી મરી જાય છે.

 
First published: March 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर