Home /News /eye-catcher /

OMG! વૈજ્ઞાનિકોએ બનાવ્યો 'Magical Bubble', પૂરા 465 દિવસ પછી ફૂટ્યો!

OMG! વૈજ્ઞાનિકોએ બનાવ્યો 'Magical Bubble', પૂરા 465 દિવસ પછી ફૂટ્યો!

વૈજ્ઞાનિકોએ બનાવ્યો 'Magical Bubble', પૂરા 465 દિવસ પછી ફૂટ્યો!

Magical Bubble lasted 465 days: દરેકને પરપોટા બનાવવા અને તેને ફોડવા (Bubble Popped After 465 Days)નું પસંદ હોય છે, પછી ભલે તે બાળકો હોય કે પુખ્ત વયના હોય. પરપોટાનું આયુષ્ય સામાન્ય રીતે થોડી સેકંડ અથવા મિનિટો સુધી હોઈ શકે છે, પરંતુ શું કોઈ પરપોટો એક વર્ષ સુધી (Magical Bubble) ટકી શકે છે?

વધુ જુઓ ...
    પરપોટાઓ જેટલા સુંદર દેખાય છે તેટલા જ નાજુક પણ હોય છે. પરપોટો જેટલો મોટો હશે, તેટલી તેની ઉંમર ઓછી હશે. જો કે વૈજ્ઞાનિકોએ 465 દિવસ સુધી ચાલેલી એક જાદુઈ બબલ (Scientists Create Strong Bubble) બનાવ્યો છે, જે એક વર્ષ (Magical Bubble Lasted 465 days)થી વધુ સમય સુધી ચાલે છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે (Bubble Popped After 465 Days) પરંતુ 100% સાચો છે આ જાદુઈ બબલ.

    જ્યારે સાબુના પરપોટા થોડી સેકંડમાં ફાટી જાય છે, જો તે સાવચેતીથી બનાવવામાં આવે તો તે થોડી મિનિટો સુધી ચાલે છે. આની પાછળ ગુરુત્વાકર્ષણ ડ્રેનેજ (gravitational drainage)ની કામગીરીનું વિજ્ઞાન છે એટલે કે પરપોટાની અંદર રહેલો ગેસ સાબુના પટલથી પ્રસરે છે અને સુંદર પરપોટો ફૂટીને હવામાં વિખેરાઈ જાય છે. જોકે, વૈજ્ઞાનિકોએ એક કાયમી પરપોટો બનાવ્યો છે, જે આખું વર્ષ સરળતાથી ટકી શકે છે.

    1 વર્ષ 10 દિવસ સુધી ટક્યો પરપોટો!
    ફ્રાન્સની યુનિવર્સિટી ઓફ લિલે (University of Lille, France)ના વૈજ્ઞાનિકો પરપોટાના નાજુક અને બરડપણાનો અભ્યાસ કરી રહ્યા હતા. આખરે તેમણે એક પરપોટો (Magical Bubble Lasted 465 days) બનાવ્યો જે તેના કદ અને પ્રકાર સાથે 465 દિવસ સુધી ચાલ્યો હતો જે એક વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો. બબલ-મેકિંગની ટીમનું નેતૃત્વ ભૌતિકશાસ્ત્રી આઈમેરીક રોક્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: OMG! એક વર્ષમાં ચાર વખત Corona પોઝિટિવ થઈ છોકરી, દર વખતે જોવા મળ્યા આવા લક્ષણો

    તેઓએ ગેસ માર્બલ નામની વસ્તુ તૈયાર કરી, જેને પાણીમાં ભેળવીને નાયલોનના નાના કણો બનાવવામાં આવ્યા. આ પ્રવાહીના પરપોટા વાતાવરણમાં થોડી મિનિટો અથવા તો એક કલાક પણ ટકી શકે છે. જે બાદ ઉત્સાહિત ટીમે ગ્લિસરોલ, કલરલેસ, ઓડોર્સલેસ, વેસ્કોઝ લિક્વિડ અને ગેસ માર્બલ સાથે કેટલીક ફાર્મા પ્રોડક્ટને મિક્સ કરીને આવો જાદુઈ પરપોટો તૈયાર કર્યો હતો, તે પૂરા 1 વર્ષ અને 10 દિવસ સુધી ચાલ્યો હતો.

    આ પણ વાંચો: OMG! 24 કલાક ખુલ્લી રહે છે શખ્સની આંખો, રાત્રે સૂવા માટે લગાવવી પડે છે ટેપ !

    કેમ આટલો લાંબો ટક્યો જાદુઈ પરપોટો?
    પરપોટાની ઉંમર વધારવા માટે ટીમનું મુકાબીર ગ્લેસેરોલ સૌથી મહત્વપૂર્ણ તત્વ હતું. બાષ્પીભવન કે જે પરપોટાને ફાટવાનું કારણ બને છે તે ઓછું થઈ ગયું હતું અને હવાના ભેજને શોષી લીધું હતું. પ્રવાહીમાં હાજર પ્લાસ્ટિકના કણોએ પણ તેમાંથી પાણીનો પ્રવાહ અટકાવ્યો, એવામાં પરપોટા લાંબા સમય સુધી તેવો જ રહ્યો. અત્યાર સુધી કોઈએ 465 દિવસ સુધી કોઈ પરપોટો નથી જોયો એટલે કે આ વિજ્ઞાનનો ચમત્કાર છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, OMG News, Science News, Shocking news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन