Home /News /eye-catcher /

મંદિરમાં મોઢે થી ગરદન કાપીને અપાય છે કબૂતરોની બલિ, કઠણ કાળજાનાં હોવ તો જ જોજો આ વીડિયો

મંદિરમાં મોઢે થી ગરદન કાપીને અપાય છે કબૂતરોની બલિ, કઠણ કાળજાનાં હોવ તો જ જોજો આ વીડિયો

અસમની રાજધાની ગુવાહાટીમાં કામાખ્યા પીઠમાં દેવધાની ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં દેવદાસ એટલે કે પુજારી તેમનું પરંપરાગત નૃત્ય કરી દેવીને ખુશ કરે છે. આ ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલે છે. દિવસ જતા સાથે આ નૃત્યની ગતિ તેજ થાય છે. દેશભરમાંથી લાખો લોકો આ સમયમાં ભેગા થાય છે.

આ સમયે અહીં જે રીતે કબૂતરોની બલિ આપવામાં આવે છે તે વિચલિત કરી શકે છે. નૃત્ય કરતા સમયે દેવદાસ તેમનાં મોઢેથી કબૂતરની ગરદન કાપીને બલી આપે છે. આ દ્રશ્ય ખરેખરમાં વિચલિત કરી દે તેવું છે. પણ આ મંદીરની પ્રાચીન પરંપરા છે. જે સેંકડો વર્ષોથી ચાલતી આવી છે.

First published:

Tags: Pigeon, Temple, આસામ

આગામી સમાચાર