Home /News /eye-catcher /ટીચરે ઇન્સ્ટાગ્રામ પર મૂકી પોતાની ન્યૂડ તસવીર, સ્કૂલે સસ્પેન્ડ કરી

ટીચરે ઇન્સ્ટાગ્રામ પર મૂકી પોતાની ન્યૂડ તસવીર, સ્કૂલે સસ્પેન્ડ કરી

    રશિયામાં રહેનાર 26 વર્ષીય મહિલા, વિક્ટોરિયા પૉપોવા, પણ સામાન્ય લોકોની જેમ સોશિયલ મીડિયા પર તેના ફોટો અપલોડ કરતી હતી, પરંતુ તેને બિલકુલ અંદાજ ન હતો કે આમ કરવાથી તે મુશ્કેલીમાં આવી જશે.

    રશિયનની એક સ્કૂલે વિક્ટોરિયાને એક વિચિત્ર કારણ જણાવીને સ્કૂલ બહાર કરી દીધી હતી, ખરેખર વિક્ટોરિયાને ખબર નહોતી કે Instagram પર ફોટા શેર કર્યા બાદ, નોકરીમાંથી દૂર કરવામાં આવી છે. વિક્ટોરિયા રશિયાના ઓમ્સ્કમાં એક સ્કૂલમાં તે ટીચર હતી.

    થોડા દિવસો પહેલાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેને સ્વીમ શૂટ પહેર્યુ હતુ. જેના કારણે તેને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી હતી.




    એક ન્યૂઝ એજન્સીએ સ્કૂલના સંદર્ભમાં લખ્યું છે કે આમ કરવાથી, વિક્ટોરિયાએ સ્કૂલ અને ટિચીંગના વ્યવસાયને અપમાન કર્યું છે. આ ઘટના બાદ હવે સોશિયલ મીડિયા યુઝર્સ વિક્ટોરિયાના સમર્થનમાં ઉભા છે.



    આશરે ત્રણ હજાર લોકોએ સ્વિમસ્યુટ પહેરીને ફોટા પડાવ્યા હતા અને તે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મોટા ભાગના લોકો સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છેઅને આ વિરોધ માટે #teachersarepeopletoo (શિક્ષક પણ માણસ છે) નો ઉપયોગ કરી રહ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Instagram, Russia, School TEACHER, Suspend

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन