મંગળ ગ્રહથી રોબર્ટે ક્લિક કરી સેલ્ફી!

મંગલ ગ્રહથી રોબર્ટે ક્લિક કરી સેલ્ફી!

મંગલ ગ્રહથી રોબર્ટે ક્લિક કરી સેલ્ફી!

  • Web18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હીઃ આજકાલ દરેક લોકોમાં સેલ્ફી લેવાનો શોખ જાગ્યો છે, જ્યાં તક મળી ત્યાં લોકો સેલ્ફી લેવા લાગે છે. ત્યાં સુધી કે, ખતરનાક સેલ્ફી પણ લોકો લેતા ડરતા નથી. જો કે અમે હવે તમને જે સેલ્ફી બતાવવા જઇ રહ્યાં છે તે સાધારણ સેલ્ફી નથી.

આ સેલ્ફી છે રોબર્ટની, તેના કરતા ખાસ વાત એ છે કે, આ સેલ્ફી મંગળ ગ્રહ પરથી લેવાઇ છે.

Rover-selfie-01

આ છે મંગળ ગ્રહની અમુક સેલ્ફી, જે સ્પેસ એજન્સી નાસા દ્વારા મોકલાયેલા રોબર્ટ ક્યૂરોસિટી રોવરે મંગળ ગ્રહ પરથી લીધી છે. ક્યૂરોસિટી રોવરે પોતાની સેલ્ફી સ્ટિકથી માર્સ ગ્રહ પર 360 ડીગ્રીમાં આ ફોટો ક્લિક કરાઇ છે. આ સેલ્ફીમાં રોબર્ટ મંગળ ગ્રહમાં બેઠેલો નજર આવી રહ્યો છે.
First published: