ડ્રાઇવર વગર ચાલતી રહી કાર, છોકરીએ બોયફ્રેન્ડ સાથે ઉતાર્યો પોર્ન Video

News18 Gujarati
Updated: May 12, 2019, 12:28 PM IST
ડ્રાઇવર વગર ચાલતી રહી કાર, છોકરીએ બોયફ્રેન્ડ સાથે ઉતાર્યો પોર્ન Video
19 વર્ષીય ટેલર જેક્સન ઉર્ફે ટેસ્લા ટેલરે પોતે જ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

19 વર્ષીય ટેલર જેક્સન ઉર્ફે ટેસ્લા ટેલરે પોતે જ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

  • Share this:
એક મહિલા એન્ટરનર અને તેના બોયફ્રેન્ડે ચાલતી ટેસ્લા મોડેલ-એક્સ કારમાં પોર્ન વીડિયો શૂટ કર્યો. બોયફ્રેન્ડે આ સમય દરમિયાન કારને ઓટોપાયલોટ મોડ કરી નાખી હતી. આ મામલા પર કાર કંપનીના સીઇઓ એલન મસ્કે જવાબ આપ્યો.

લોસ એંજલસમાં રહેતી મહિલા મનોરંજનકાર અને સેક્સ વર્કરનું માનવું છે કે તેણી ચાલતી કારમાં આમ કરવાનો વીડિયો બનાવવા માંગતી હતી. ટેસ્લા કાર નિર્માતા કંપનીના સીઇઓએ આ બાબત પર પ્રતિક્રિયા આપી છે. 19 વર્ષીય ટેલર જેક્સન ઉર્ફે ટેસ્લા ટેલરે પોતે જ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

જેક્સનને કહ્યું કે તે વીડિયો બનાવતી વખતે ચિંતિત નથી, કારણ કે તે પહેલાં પણ તેણે ટેસ્લા કારમાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્યનો ઉપયોગ કર્યો હતો.


Loading...ટેસ્લા સત્તાવાર રીતે કહે છે કે ઓટોપાયલોટ મોડ દરમિયાન ડ્રાઇવરે સંપૂર્ણપણે સાવધ રહેવું જોઈએ અને બંને હાથ સ્ટેરિંગ પર હોવા જોઈએ.

ટેસ્લા સીઇઓ એલન મસ્ક કહે કે આ કાર હાલની કાર કરતાં વધુ સુરક્ષિત રહેશે. એડલ્ટ વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામ પર લખવામાં આવ્યું છે કે, ઓટોપાયલટ મોડ દરમ્યાન બંને હાથો સ્ટેરિંગ પર ન રાખવા બદલ એલનની સામે રિપોર્ટ કરવામાં આવે છે.એક મુલાકાતમાં એલન મસ્કે જણાવ્યું હતું કે તે ખોટું હોઈ શકે છે, પરંતુ એવું લાગે છે કે ટેસ્લા સૌથી આગળ નીકળી ગઇ છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્કે આ ઘટના વિશે ટ્વીટ કર્યુ હતુ, અમે ઓટોપાયલટ વિશે ઉપયોગ કર્યો હતો તે અલગ છે. ખબર નહીં કે આવું બનશે.
First published: May 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...