રાજકોટઃલોક પ્રતિનિધિઓ સવાલ પુછશે,મનપા વેબસાઇટ પર મુકશે તેના જવાબ

News18 Gujarati | Pradesh18
Updated: December 17, 2016, 8:38 PM IST
રાજકોટઃલોક પ્રતિનિધિઓ સવાલ પુછશે,મનપા વેબસાઇટ પર મુકશે તેના જવાબ
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં યોજાતી જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા લોકોના પ્રશ્નો પૂછવામાં આવતા હોઈ છે જેનો જવાબ મનપાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતો હોઈ છે. કોઈ પણ પક્ષના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો બોર્ડના એક કલાકના સમયગાળામાં મૌખિક આપવામાં આવે છે અને અન્ય પ્રશ્નોના જવાબ લેખિતમાં આપવામાં આવતા હોઈ છે.

  • Pradesh18
  • Last Updated: December 17, 2016, 8:38 PM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકામાં યોજાતી જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા લોકોના પ્રશ્નો પૂછવામાં આવતા હોઈ છે જેનો જવાબ મનપાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતો હોઈ છે. કોઈ પણ પક્ષના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો બોર્ડના એક કલાકના સમયગાળામાં મૌખિક આપવામાં આવે છે અને અન્ય પ્રશ્નોના જવાબ લેખિતમાં આપવામાં આવતા હોઈ છે.

પરંતુ હવે લોકોના પ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ મનપાની વેબસાઈટ પર પણ મુકવામાં આવશે. જેથી સ્થાનિક પ્રજા સહીત કોઈ પણ વ્યક્તિ તેને જોઈ શકે. પ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના મનપાએ જે સતાવાર જવાબ આપ્યો છે તે પારદર્શકતાથી લોકો સુધી પહોચી શકે તે માટે જવાબોને લેખિત આપવા ઉપરાંત મનપાની વેબસાઈટ પર મુકવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
First published: December 17, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading