પતિ કરી રહ્યો હતો આ કામ, ગુસ્સામાં ગર્ભવતિ પત્નીએ કર્યુ આવું કામ

News18 Gujarati
Updated: September 26, 2018, 2:00 PM IST
પતિ કરી રહ્યો હતો આ કામ, ગુસ્સામાં ગર્ભવતિ પત્નીએ કર્યુ આવું કામ
પત્નીએ ઇરાદાપૂર્વક પતિની જીભ કાપી લીધી, જાણો કારણ

  • Share this:
નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં એક અજીબઅજીબ ઘટના સામે આવી છે. દિલ્હીના રનહોલા વિસ્તારમાં, પત્નીએ પતિ સાથે એવુ કર્યુ કે જેને સાંભળ્યા બાદ દરેક વ્યક્તિ હેરાન થઇ ગયા, ખરેખર, જ્યારે સગર્ભા પત્નીએ કિસ કરતી વખતે તેમના પતિની જીભ કાપી લીધી.

આઠ મહિનાની ગર્ભવતી પત્નીએ ઇરાદાપૂર્વક આ કર્યું. પત્નીને તેનો પતિ સ્માર્ટ લાગતો ન હતો, તેથી તેણીએ ઇરાદાપૂર્વક તેની જીભ કાપી લીધી.

એવું કહેવામાં આવ્યું છે કે તેણીને તેના પતિ સ્માર્ટ ન હોવાથી તે ખુશ ન હતી અને વારંવાર ઝઘડાઓ થતા રહેતા હતા.પોલીસે જણાવ્યું હતું કે 22 વર્ષીય ગર્ભવતી પત્ની સાથે પતિનો ઝઘડો થયો હતો, પરંતુ પાછળથી બંને વચ્ચે સમાધાન થયુ હતુ.

ત્યારબાદ, જ્યારે પતિ પત્નીને કિસ કરવા લાગ્યો તો મહિલાએ તેની અડધી જીભ કાપી લીધી. હાલ વ્યકિતનું સફરજંગ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યુ.

 
First published: September 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading