વલસાડઃહાઇડ્રોસેફાલસની બિમારીથી પીડિત બાળકનું માથુ બે ગણું વધી ગયું!

વલસાડઃ વલસાડના ધરમપુર વિસ્તારની પીંપવડ ગામની એક મહિલાએ હાઇડ્રોસેફાલસની બિમારીથી પિડાતા બાળકને જન્મ આપ્યો છે. આ બિમારીથી બાળકનું માથુ સામાન્ય કરતા બે ગણું મોટું થઇ જતાં તેને વધુ સારવાર માટે સુરત સિવિલમાં લવાયો છે. ચાર મહિના સુધી તેની ધરમપુર આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાઇ હતી. જો કે સુરત સિવિલમાં લોકો આ બાળકને જોઇને એલિયન જેવું બાળક જન્મ્યું છે તેવું કહી જોવા દોડતા હતા.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
વલસાડઃ વલસાડના ધરમપુર વિસ્તારની પીંપવડ ગામની એક મહિલાએ હાઇડ્રોસેફાલસની બિમારીથી પિડાત બાળકને જન્મ આપ્યો છે. આ બિમારીથી બાળકનું માથુ સામાન્ય કરતા બે ગણું મોટું થઇ જતાં તેને વધુ સારવાર માટે સુરત સિવિલમાં લવાયો છે. ચાર મહિના સુધી તેની ધરમપુર આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાઇ હતી. જો કે સુરત સિવિલમાં લોકો આ બાળકને જોઇને એલિયન જેવું બાળક જન્મ્યું છે તેવું કહી જોવા દોડતા હતા.

પીંડવડ ગામના જયવંતીબેન ભાવેશભાઈ દળવીને ચાર માસ પહેલા પ્રસૃતિની પીડા ઉપડતા ધરમપુરના આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા. જ્યાં સિઝેરીયન કરી બાળખ લેવાયું હતું. જો કે બાળક જન્મજાત હાઈડ્રોકેફાલસ નામની બિમારીથી પીડિત હતો.

First published: