Home /News /eye-catcher /OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

વીડિયો પરથી તસવીર

viral video: વીડિયો દેખાઈ રહ્યું છે કે શ્વાનની (pet dog) સામે એક યુરિન બેગ રાખવામાં આવી છે. જેથી તે ક્લિનિકમાં પેશાબ ના કરે. પરંતુ થોડાક જ સમયમાં ડોગને ઉલ્ટી (vomit) જેવું લાગવા લાગ્યું હતું અને તેને ઉલ્ટી કરી ત્યારે મોંઢામાંથી વાઈબ્રેટર (Vibrator) નીકળ્યું હતું.

વધુ જુઓ ...
    viral news: સોશિયલ મીડિયા (social media) ઉપર અનેક અજીબોગરીબ વીડિયોનો (OMG video) ભંડાર હોય છે. જેને જોઈને તમને ચોંકી જશો. આ અજીબોગરીબ વીડિયો સૌથી અનોખા હોય છે. પ્રાણીઓ સાથે જોડાયેલા ક્યૂટ અને મજેદાર વીડિયોઝ જેમાં તેમની હરકતો જોઈને તેમના ઉપર પ્રેમ પણ આવે છે. અને હસવું પણ આવે છે. પરંતુ અત્યારેના દિવસોમાં એક પેટ ડોગ (Pet Dog) સાથે સંકળાયેલો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમને હસવું પણ આવશે જ્યારે જોઈને નવાઈ પણ લાગશે. જોકે, આ વીડિયો જોઈને તમને પ્રેમ નહીં પરંતુ ઘીન્ન જરૂર આવશે.

    સોશિયલ મીડિયા સાઈટ રેડિટ (Reddit) ઉપર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો ચે. જેમાં એક રોટવીલર ડોગ (rottweiler dog) પ્રાણીના ક્લિનિકમાં (veterinary doctor) છે. તેને ઉલ્ટી (Vomit) થાય છે. અને ઉલ્ટી સાથે મોંઢામાંથી એક સેક્સ ટોય (sex toy) નીકળે છે. જે તેની માલકીનનું હતું. ડેલી સ્ટારના રિપોર્ટ પ્રમાણે માલકિનને લાગ્યું હતું કે, તેનું શ્વાન બીમાર છે પરંતુ ડોગને વેટનરી ડોક્ટર પાસે લઈને જાય છે.

    વીડિયો દેખાઈ રહ્યું છે કે શ્વાનની સામે એક યુરિન બેગ રાખવામાં આવી છે. જેથી તે ક્લિનિકમાં પેશાબ ના કરે. પરંતુ થોડાક જ સમયમાં ડોગને ઉલ્ટી જેવું લાગવા લાગ્યું હતું અને તેને ઉલ્ટી કરી ત્યારે મોંઢામાંથી વાઈબ્રેટર (Vibrator) નીકળ્યું હતું.

    આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

    વીડિયોમાં ડોગને એક ડોક્ટરે પકડેલો દેખાય છે. ડોગન માલકિન પણ ખુબ જ ઉત્સાહિત દેખાય છે. જ્યારે ડોગે ઉલ્ટી કરી ત્યારે વીડિયો બનાવનારી મહિલા કહે છે કે હવે તેને અહીંથી લઈ જવી જોઈએ. આ ઠીક થઈ ગયો છે. વીડિયો અઢળક વ્યૂઝ મળી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

    ઉલ્લેખનીય છે કે અનેક લોકો વીડિયો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કેટલાક લોકોએ પોતાના પેટ સાથે સંકળાયેલા કિસ્સાઓ વ્યક્ત કર્યા હતા. એક વ્યક્તિએ કિસ્સો શેર કરતા જણાવ્યું હતું કે, ડોગે એકવખત કોન્ડમ ગળી ગયો હતો. જ્યારે એક મહિલાએ જણાવ્યું હતું કે તેના પેટ ડોગે ટેપૂન ગળી ગયો હતો.

    આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

    થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ બધાને દંગ કરી દીધા હતા. જ્યારે એક પાળતુ ડોગે માલિકના પગમાં રહેવાની વસ્તુ ગળી ગયો હતો. ત્યારે તેના માલિકે વીડિયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે ડોગ માટે ખરાબ લાગી રહ્યું છે પરંતુ હવે તેને ખબર પડી ગઈ હશે કે જુરાબ ખાવાની વસ્તુ નથી.
    Published by:ankit patel
    First published:

    Tags: Latest viral video, OMG VIDEO, Social media, Viral news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन