પુસ્તકોના શૅલ્ફમાં છુપાઈ છે એક બિલાડી, જોઈએ કોણ શોધી શકે છે...

News18 Gujarati
Updated: June 10, 2020, 2:39 PM IST
પુસ્તકોના શૅલ્ફમાં છુપાઈ છે એક બિલાડી, જોઈએ કોણ શોધી શકે છે...
હાલમાં સોશિયલ મીડિયા યૂઝર્સ પુસ્તકોના શૅલ્ફમાં છુપાયેલી એક બિલાડીને શોધી રહ્યા છે

હાલમાં સોશિયલ મીડિયા યૂઝર્સ પુસ્તકોના શૅલ્ફમાં છુપાયેલી એક બિલાડીને શોધી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયા જોવામાં જેટલી મોટી લાગે છે, હકીકતમાં એટલી જ નાની છે. આ નાની દુનિયામાં અનેક ચેલેન્જ વાયરલ થાય છે, એક ચેલેન્જ (Social Media Challenge) ટ્રેન્ડ થતાં જ હજારો નહીં પરંતુ લાખો યૂઝર્સ. તેમાં હીસ્સો લે છે. અત્યાર સુધી તમે વીડિયો, મીમ્સ, તસવીરોને ટ્રેન્ડ થતી જઈ શકે. શક્ય છે કે આપે આ પ્રકારના ટ્રેન્ડમાં હિસ્સો પણ લીધો હોય. પરંતુ હાલમાં ટ્વિટર પર એક બિલાડી (Cat)ને શોધવાનો ટ્રેન્ડ લોકોમાં ખૂબ જોવા મળી રહ્યો છે. જી હા. બિલકુલ સાચું વાંચ્યું. હાલમાં સોશિયલ મીડિયા યૂઝર્સ પુસ્તકોના શૅલ્ફમાં છુપાયેલી એક બિલાડીને શોધી રહ્યા છે.

આ ચેલેન્જને ન્યયોર્ક સ્થિત એક જર્નાલિસ્ટ કેટ હિંડ્સે શરૂ કરી છે. તેઓએ બુક શૅલ્ફ જેમાં ટીવી અને અનેક સામાન રાખ્યો છે, તેની તસવીર પોતાના ટ્વિટર પર શૅર કરી અને સૌને કહ્યું કે તેમાં બિલાડી શોધીને બતાવો.

આવો જાણીએ કે, કોણ-કોણ બિલાડીને શોધી શક્યું અને કોણ નહીં!

આજ મારી પાસે કામ કરવાની લાંબી યાદી છે, તેમ છતાંય હું 15 મિનિટ બિલાડીને શોધવા માટે સમય આપીશ, પરંતુ...


આ પણ વાંચો, અફવા સાંભળી મહિલાએ રાખ્યું ‘કોરોના માઇ’નું વ્રત, તબિયત બગડતાં થયું મોત

આ ખૂબ જ મુશ્કેલ કામ છે...મને સાહિત્યિક રીતે, આધ્યાત્મિક રીતે, રૂપકથી, અલંકારિક રીતે અને હકીકતમાં કોઈ બિલાડી નથી મળી. શું અમારા મગજ સાથે રમવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે?


શું તમને આ તસવીર જોયા બાદ કોઈ બિલાડી શોધી શક્યા કે નહીં?

આ પણ વાંચો, BMW-Audi છોડી બળદ ગાડા પર સવાર થઈ ફેક્ટરી જવા લાગ્યા આ ઉદ્યોગપતિ, જાણો કારણ
First published: June 10, 2020, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading