Home /News /eye-catcher /OMG! નાગપંચમીઃ અહીં ઝેરી સાપ સાથે રમે છે બાળકો, કારણ જાણી ચોંકી જશો તમે

OMG! નાગપંચમીઃ અહીં ઝેરી સાપ સાથે રમે છે બાળકો, કારણ જાણી ચોંકી જશો તમે

ચુરુમાં નાગપંચમીની ઉજવણી

people play with snakes in Rajasthan: રાજસ્થાનના (rajasthan news) શેખાવાટી વિસ્તાર સ્થિત ચુરૂમાં (nagpanchami in churu) લોકો ઝેરી સાપ સાથે રમવાનો શોખ પણ રાખે છે. સાંભળવામાં ભલે આ અટપટું લાગે પરંતુ આ 100 ટકા સાચું છે. ઝેરી સાપો સાથેનો આ લગાવ લોક દેવતા ગોગાજીમાં (Gogamaharaj pooja) તેમની અસીમ આસ્થાના કારણે છે.

વધુ જુઓ ...
ચૂરુઃ ગુજરાતમાં (Gujarati news) શ્રાવણમાસનો પવિત્ર (shravan mas) મહિનો ચાલી રહ્યો છે. ત્યારે આજે 27-8-2021ના દિવસે નાગપંચમીનો (Nagpanchami) તહેવાર છે. આજે શ્રદ્ધાળુઓ નાગદેવતાની પૂજા (Nag devta pooja) અર્ચના કરે છે. ત્યારે રાજસ્થાનના (rajasthan news) શેખાવાટી વિસ્તાર સ્થિત ચુરૂમાં (people play with snake in churu) લોકો ઝેરી સાપ સાથે રમવાનો શોખ પણ રાખે છે. સાંભળવામાં ભલે આ અટપટું લાગે પરંતુ આ 100 ટકા સાચું છે. ઝેરી સાપો સાથેનો આ લગાવ લોક દેવતા ગોગાજીમાં તેમની અસીમ આસ્થાના કારણે છે. અહીં ગોગાજીના જાગરણમાં (Gogaji Jagaran) શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટે છે. જાગરણમાં પારંપરિક વાદ્યો યંત્રો, ઢોલ અને મંજીરાના ગગનભેદી અવાજ સાથે ભજનોની પ્રસ્તુતિ થાય છે. ત્યારે ભક્તો ગોગાજીના જયકારો વચ્ચે સાપોમાં હાથોમાં લઈને ઢોલ અને મંજૂરાની ધુન ઉપર નૃત્ય પણ કરે છે.

ગુરુવારે રાત્રે પણ જિલ્લા મુખ્યાલયની શિવ કોલોની સ્થિત ગોગામેડમાં આયોજીત રાત્રી જાગરણનો આવો જ નજારો જોવા મળ્યો હતો. રાભર ચાલેલા જાગરમાં ગોગાજીના લોકગીતોની સાથે લોકો નૃત્યને લોક સંસ્કૃતિને સાકાર કરી દીધી છે. જાગરણ દરમિયાન બાળકો કોઈપણ ડર વગર નાગને હાથમાં લઈને રમતે છે.

મોતના પર્યાય માનવામાં આવતા નાગની સાથે કેટલાક બાળકો રમતા રમતા સેલ્ફી લેતા દેખાય છે. માનવામાં આવી રહ્યું છે કે ગોગાજી પ્રત્યે લોકોમાં આસ્થા છે. તેમનું માનવું છે કે ગોગામેડીમાં ધોક લગાવ્યા બાદ કોઈપણ સાપ કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી.

ગોગાજીને સાપના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે
લોકમાન્યતા અને લોકકથાઓ અનુસાર ગોગાજીને સાંપના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. જિલ્લાભરમાં ભાદ્રપદ માહમાં ગોગા મેડિયોમાં ગોગાજીના નિશાન સાથે જાગરણનું આયોજન થાય છે. લોક માન્યતા છે કે સર્પદંશથી પ્રભાવિત વ્યક્તિને જો ગોગાજીની મેડી સુધી લાવવામાં આવે તો તે સર્પ વિષથી મુક્ત થઈ જાય છે.

રાજસ્થાનના લોક દેવતા અને હિન્દુ મુસ્લિમ એક્તાના પ્રતીક જાહરવીર ગોગાજીના જન્મોત્સ ઉપર ભાદ્રપદ માસની કૃષ્ણની નવમીએ જિલ્લા મુખ્યાલય સ્થિત ઐતિહાસિક ગોગામેડીમાં વાર્ષિક મેલેનું મોટું આયોજન થાય છે. પરંતુ કોરોના સંક્રમણના ગત બે વર્ષથી મેળાનું આયોજન થયું ન્હોતું.

આ પણ વાંચોઃ-OMG! સૂપ બનાવા માટે કોબ્રાનું માથું કાપ્યું, 20 મિનટ બાદ કપાયેલા ફેણે માર્યો ડંખ, શેફનું થયું મોત

વીર ગોગાજી ગુરુગોરખનાથના પરમ શિષ્ય હતા
ઉલ્લેખનીય છે કે વીર ગોગાજી ગુરુગોરખનાથના પરમ શિષ્ય હતા. તેમનો જન્મ વિક્રમ સંવત 1003માં ચુરુ જિલ્લાના દદરેવા ગામમાં થયો હતો. સિદ્ધ વીર ગોગાદેવનું જન્મ સ્થળ ચુરુ જિલ્લાના દદરેવામાં સ્થિત છે. અહીં બધા ધર્મ અને સંપ્રદાયના લોકો માંથુ ટેકવા માટે દૂર દૂરથી આવે છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'કબાટ ભરીને રૂપિયા છે નીકાલ કેવી રીતે કરવો?', ડોક્ટરને મોટી ડીંગો મારવી ભારે પડી, 4 અપહરણકાર ઝડપાયા

આ પણ વાંચોઃ-ગર્લફ્રેન્ડ સાથે કરેલો પ્રયોગ પડ્યો ઉલટો, બોયફ્રેન્ડની સેક્સ લાઈફ થઈ ગઈ બરબાદ

કાયમખાની મુસ્લિમ સમાજ તેમને જાહર પીરના નામથી ઓળખે છે. આ સમજાના લોકો આ સ્થાન ઉપર માથું ટેકવવા અને માનતા માંગવા માટે આવે છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લીમ એક્તાનું પ્રતિક જાહરપીર ગોગાજીની મોટી માન્યતા છે.
First published:

Tags: Latest viral video, Rajasthan news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો