Home /News /eye-catcher /Optical Illusion: 10 સેકન્ડમાં શોધો, સોફાના કવરમાં છુપાયેલો પાલતુ ડોગી? અજમાવી જુઓ

Optical Illusion: 10 સેકન્ડમાં શોધો, સોફાના કવરમાં છુપાયેલો પાલતુ ડોગી? અજમાવી જુઓ

સોફા પર સુતો શ્વાન શોધો

Mind Game: કેટલાક ચિત્રો અજાણતાં જ એવો ભ્રમ પેદા કરે છે, કારણ કે સામાન્ય રીતે મોટા માટો આર્ટીસ્ટ પણ તેમના ચિત્રો બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે.

    એક કહેવત છે કે, આંખોથી જોયેલુ પણ ક્યારેક ખોટુ હોય છે. Optical Illusion વિશે તમે સાંભળ્યુ જ હશે. ક્યારેક ખાસ બનાવેલી તસવીરો તો ક્યારેક અજાણતાં જ કેટલીક એવી તસવીરો કેદ થઈ જાય છે જે આંખોને એવી રીતે છેતરે છે કે વાસ્તવિકતા સમજવી મુશ્કેલ થઈ જાય છે. આ ચિત્રોને ઓપ્ટિકલ ભ્રમ કહેવામાં આવે છે. જે પ્રથમ નજરમાં સમજવું અને તેમાં છુપાયેલી વસ્તુઓને શોધવી અશક્ય બની જાય છે.

    ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion)

    કેટલાક ચિત્રો અજાણતાં જ એવો ભ્રમ પેદા કરે છે, કારણ કે સામાન્ય રીતે મોટા માટો આર્ટીસ્ટ પણ તેમના ચિત્રો બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે.

    પરંતૂ અહીં એક કુતરો શોધવામા લોકોને મુશ્કેલી પડી રહી છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમાં લોકોને કૂતરો શોધવાનું કહેવામાં આવ્યુ છે.

    10 સેકન્ડમાં ડોગી શોધવાની ચેલેન્જ

    ક્યારેક કલાકારની કળાની અજાયબી, તો ક્યારેક હાથમાં કેમેરા પકડેલી વ્યક્તિની રેન્ડમ ક્લિક શ્રેષ્ઠ ચિત્રનું કારણ બની જાય છે. કેમેરા વડે સ્પેશિયલ એંગલ બનાવીને ક્લિક કરાયેલી તસવીરો પણ આંખો અને મનને પણ ગજબ રીતે છેતરતી હોય છે.



    જેમ કે આ તસવીરને જ લઇ લો, જેમાં માત્ર 10 સેકન્ડમાં કૂતરાને શોધવાની ચેલેન્જ આપવામાં આવી છે. આ તસવીર એક રૂમની છે, જ્યાં દરવાજો, ટેબલ, ખુરશી, લાઈટ અને સોફા રાખવામાં આવ્યા છે, આ બધાની વચ્ચે ક્યૂટ ફર ડોગી શોધવાનો પડકાર છે. કેટલાક લોકો તેને ખૂબ જ મુશ્કેલ પડકાર માનતા હતા અને તેમને કૂતરાને શોધવામાં 10 સેકન્ડથી વધુનો સમય લાગ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ થોડી સેકન્ડોમાં લીલા સોફા પર આરામ કરી રહેલો રુંવાટીદાર કૂતરો શોધી કાઢ્યો હતો. તમે પણ જુઓ આ તસવીર...

    કૂતરો સોફા કવર સાથે ભળી જાય છે

    વાસ્તવમાં, સોફામાં ક્રીમ રંગનું ફર કવર છે અને કૂતરાની પણ ક્રીમ રંગની ફર બોડી છે, જેના કારણે ડોગી સોફા કવરમાં એટલો ભળી ગયો છે કે તેને એક નજરમાં શોધવો સરળ નથી લાગતો. આ ફોટો જોઇને એક પ્રકારે Optical Illusion પેદા કરે છે.
    First published:

    Tags: Doggy Finding Challenge, Hidden dog, Mind game, Mind Test, OMG, Optical Illusion, Viral news