Home /News /eye-catcher /

Optical Illusion: શું તમે 45 સેકન્ડમાં કાચબાઓ વચ્ચે રહેલા સાપને શોધી શકશો? અજમાવી જુઓ

Optical Illusion: શું તમે 45 સેકન્ડમાં કાચબાઓ વચ્ચે રહેલા સાપને શોધી શકશો? અજમાવી જુઓ

કાચબાઓ વચ્ચે સાપને શોધો

Optical Illusion: પેઇન્ટિંગમાં ચિકીનેસને ટોચ પર રાખવા માટે ડુડાસે માત્ર કાચબા જ નહીં પરંતુ ક્યુટ કાચબા બનાવ્યા છે. તેમની પાસે ટોપી પણ છે અને તેઓ હસે પણ છે.

નવી દિલ્હી: ઓપ્ટિકલ ઇલ્યુઝન ટેસ્ટ (optical Illusion)માં આજે જાણીતા કલાકાર ગેરગેલી ડુડાસના ઓપ્ટિકલ ઇલ્યુઝન પેઇન્ટિંગ (Artist Gergely Dudas)નું કમ્પ્યુટરાઇઝ્ડ ચિત્ર છે. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન ઇમેજ એ કોઈ વ્યક્તિત્વ પરીક્ષણ નથી, પરંતુ બ્રેઇન ટીઝર (Brain teaser) છે. વાચકોએ એક સરળ કામ કરવાનું છે - કાચબાઓમાંથી સાપને શોધવાનો (Find the snake among the turtles) છે. ચિત્રકારે કાચબા વચ્ચે સાપને છુપાવ્યો છે અને નિરીક્ષકોને તે શોધવાનો છે. ઘણા લોકો આ ટેસ્ટમાં ફેઇલ થઇ ગયા અને જ્યારે આ ચિત્રમાંથી તમારે મર્યાદિત સમયમાં સાપને શોધવાનો છે તેમ કહેવામાં આવે, તો તમને થોડો ઝટકો તો લાગી જ શકે છે. જો તમે 45 સેકન્ડની અંદર કાચબાની વચ્ચેથી સાપને શોધી શકો છો, તો અમે તમને ચોક્કસ જીનિયસ કહીશું.

પેઇન્ટિંગમાં ચિકીનેસને ટોચ પર રાખવા માટે ડુડાસે માત્ર કાચબા જ નહીં પરંતુ ક્યુટ કાચબા બનાવ્યા છે. તેમની પાસે ટોપી પણ છે અને તેઓ હસે પણ છે. એમાં કોઈ નવાઈ નથી કે વાચકો આ પેઇન્ટિંગથી અચંબિત રહી જાય. ક્યુટ એનિમલ્સ તો બધાને ગમે છે.

હવે આ તસવીરમાંથી સાપ કઇ રીતે શોધવો તો સમજીએ


- 5 સેકન્ડ માટે તમારી આંખ બંધ કરો.

- હવે આંખ ખોલો અને ટાઇમર સેટ કરો.

- કાચબા તરફ 45 સેકન્ડ સુધી જુઓ અને સાપને શોધો.

શું તમે ઓપ્ટિકલ ઇલ્યુઝન્સના નિકોલા ટેસ્લા છો? ચાલો જાણીએ. શું તમે છુપાયેલા સાપને શોધી કાઢ્યો? જો તમને સાપ મળી ગયો છે તો તમે ખરેખર શાબાશીને પાત્ર છો. અને જો તમને સાપ ન મળ્યો હોય તો નિરાશ થવાની જરૂર નથી અમે તમને જણાવીશું.



જ્યારે તમે તસવીર જોઈ રહ્યા હતા. શું તમે ટોપી સાથે છે તે કાચબાને જોયો છે? અને તમે ચહેરા પર મોટી સ્માઇલ સાથે કાચબો છે તેને જોયો છે? જો કે, તે શોધવાના ન હતા. ચાલો અમે તમને નીચે કેટલાક સંકેતો આપીએ, જેથી તમે છુપાયેલા સાપને સરળતાથી શોધી શકો.

- પ્રથમ ટોચની હરોળને જોવાનો પ્રયત્ન કરો.

- હવે નીચેની હરોળ સુધી આવો.

ચિત્રની ડાબી બાજુ જોવાનો પ્રયત્ન કરો. તમને સાપ મળ્યો, નહીં? જો ના, તો પછી અમે તમને વધુ મદદ ન કરી શકીએ. સાપ નીચેની તસવીરમાં અહીં જ છે.



અમે આશા રાખીએ છીએ કે તમે આજે આ ઓપ્ટિકલ ઇલ્યુઝન બ્રેઇનટીઝરનો સંપૂર્ણ આનંદ માણ્યો હશે. તમારામાંથી જે લોકો પરીક્ષામાં પાસ થવામાં સફળ થયા છે, તેમને ખૂબ ખૂબ અભિનંદન.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Game, Mind, Puzzle

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन