એક આંખવાળી ગાયે ધરતી પર લીધો જન્મ, લોકો ચમત્કાર માની કરી રહ્યા છે પૂજા

News18 Gujarati
Updated: January 9, 2019, 7:31 AM IST
એક આંખવાળી ગાયે ધરતી પર લીધો જન્મ, લોકો ચમત્કાર માની કરી રહ્યા છે પૂજા
એક આંખવાળી ગાયે ધરતી પર લીધો જન્મ, લોકો ચમત્કાર માની કરી રહ્યા છે પૂજા

એક આંખવાળી ગાયની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

  • Share this:
પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં એક અજીબોગરીબ ગાયનો જન્મ થયો છે. આ ગાયને ફક્ત એક જ આંખ છે. આ અજીબ દેખાતી ગાયને ગામના લોકો ભગવાન સમજીને તેની પૂજા કરી રહ્યા છે.

એક આંખવાળી ગાયની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ગાયની એક આંખ જોવા મળે છે. ગાયનું મો અને નાક પણ યોગ્ય રીતે વિકસિત થયા નથી.

ગાયના માલિકે કહ્યું હતું કે જન્મ પછી ગાયને જોવા માટે લોકોની ભીડ જમા થઈ રહી છે. સ્થાનિક લોકો આ ગાયને ભગવાનનો ચમત્કાર માનીને તેની પૂજા કરી રહ્યા છે.આ પણ વાંચો - લોકો સમજે છે જોડિયા બહેન, પણ અસલમાં બંને છે પતિ-પત્ની

જોક કેટલાક આ બિમારી ગણાવી રહ્યા છે, આ બિમારી માણસમાં પણ જોવા મળે છે. આ બિમારીને સેક્લોપિયા કહે છે. આ બિમારીમાં પીડિત જાનવર કે વ્યક્તિની આંખની રેટિના યોગ્ય રીતે વિકસિત ન થવાના કારણે તેને વધારે સારી રીતે દેખાતું નથી.
First published: January 8, 2019
વધુ વાંચો
अगली ख़बर