Home /News /eye-catcher /

OMG! પેટના દુઃખાવાથી પરેશાન મહિલા પહોંચી હોસ્પિટલ, સર્જરીમાં નીકળ્યું દુર્લભ Stone Baby

OMG! પેટના દુઃખાવાથી પરેશાન મહિલા પહોંચી હોસ્પિટલ, સર્જરીમાં નીકળ્યું દુર્લભ Stone Baby

ડોક્ટર અને ભ્રૂણની તસવીર

OMG story: સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગના એચઓડી ડો. જ્યોતિ જાયસવાલના નેતૃત્વમાં સ્ટોન બેબીની બહાર કાઢવામાં માટે પેટની સર્જરી કરી હતી. સર્જરી બાદ આશરે સાત મહિનાનું વિકસીત દુર્લભ સ્ટોન બેબી બહાર કાઢ્યું હતું. સર્જરી બાદ મહિલાના પેટની પરેશાની ખતમ થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કેસો ભાગ્યે જ જોવા મળે છે.

વધુ જુઓ ...
  યુગલ તિવારી, રાયગઢઃ છત્તીસગઢના (Chhattisgarh OMG case) ગરિયાબંદ જિલ્લાની (Gariyabandh) નિવાસી એક 26 વર્ષથી મહિલા થોડા દિવસથી પેટમાં દુઃખાવા અને પેટમાં પાણી ભરાઈ જવાના કારણે સોજાથી પરેશાન હતી. મહિલા સારવાર માટે પં. જવાહર લાલ નેહરુ સ્મૃતિ ચિકિત્સા મહાવિદ્યાલયથી સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગમાં ભરતી થઈ હતી. તપાસ બાદ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. મહિલના પેટમાં દુર્લભ લિથોપેડિયનની જાણ થઈ હતી. જેને સ્ટોન બેબી (Stone Baby) પણ કહેવામાં આવે છે.

  સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગના એચઓડી ડો. જ્યોતિ જાયસવાલના નેતૃત્વમાં સ્ટોન બેબીની બહાર કાઢવામાં માટે પેટની સર્જરી કરી હતી. સર્જરી બાદ આશરે સાત મહિનાનું વિકસીત દુર્લભ સ્ટોન બેબી બહાર કાઢ્યું હતું. સર્જરી બાદ મહિલાના પેટની પરેશાની ખતમ થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના કેસો ભાગ્યે જ જોવા મળે છે.

  ડોક્ટર જ્યોતિ જાયસવાલ પ્રમાણે લિથોપેડિયન અથવા સ્ટોન બેબી ત્યારે બને જ્યારે ગર્ભાવસ્થા, ગર્ભાશયની જગ્યાએ પેટમાં થાય છે. જ્યારે આ ગર્ભાવસ્થા અંતતઃ વિફલ થઈ જાય છે અને ભ્રૂણની પાસે પર્યાપ્ત લોહીની આપૂર્તિ ન થાય ત્યારે શરીરની પાસ ભ્રૂણને બહાર નીકળવાનો કોઈ રીત નથી હોતી. ત્યારે શરીર પોતાની સ્વયંની પ્રતિરક્ષા પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભ્રણને પથ્થરમાં ફેરવી દે છે. જે શરીરની કોઈપણ એવી વિદેશી વસ્તુઓથી બચાવે છે જેનાથી શરીરને કોઈ નુકસાન ન થાય. કિડનીને આ પ્રકારના કેલ્સિફિકેશન માને સંક્રમણથી બચાવે છે.

  આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

  શું હોય છે કેલ્સીફિકશન?
  કેલ્સીફિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં શરીરની કિડનીઓમાં કેલ્શિયમનું નિર્માણ થાય છે જેનાથી કિડનીઓ ફેઈલ થાય છે. આ એક સામાન્ય અથવા અસામાન્ય પ્રક્રિયા થાય છે. ગરિયાબંદમાં મહિલાની 15 દિવસ પહેલા ડિલિવરી થઈ હતી. ત્યારબાદ મહિલાને લગભગ સાડા સાત મહિનાના એક અત્યંત ઓછી વજની અપરિપક્વ જીવિત શિશુનો જન્મ આપ્યો હતો.

  આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

  આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

  શિશુ ઉપચાર ઉપરાંત પણ સારી ન થઈ શકી અને તેનું મોત નીપજ્યું હતું. આ પ્રકારે મહિલાના પેટમાં બે બેબી હતી. એક ટ્યૂબ્સની અંદર અને સામાન્ય શિશુઓની જેમ ઉછળી રહ્યું હતું. ટ્યૂબસની બહાર અને પેટની અંદર સ્ટોનમાં ફેરફાર થઈ ચુક્યું હતું.

  26 વર્ષીય આ મહિલાને રાજધાનીએ એક અન્ય હોસ્પિટલની સોનોગ્રાફીની રિપોર્ટ સાથે રેફર કરવામાં આવ્યું હતું. સોનોગ્રાફી રિપોર્ટના આધાર ઉપર આ અંગે જાણકારી મળી હતી. મહિલાના પેટની અંદર લગભગ સાત મહિનાનું સ્ટોન બેબી ગર્ભાશયની બહાર પેટમાં સ્થિત છે. અને કેલ્સિયમના જમાવથી પથ્થરમાં બદલાઈ ચુકી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: OMG

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन