Home /News /eye-catcher /

OMG! માલકિને બિલાડી માટે રૂ.4 લાખની ખરીદી Birthday Gift! રોજ પહેરે છે નવા કપડાં, લઈ જાય છે પાર્લર

OMG! માલકિને બિલાડી માટે રૂ.4 લાખની ખરીદી Birthday Gift! રોજ પહેરે છે નવા કપડાં, લઈ જાય છે પાર્લર

લાડકવાયી બિલ્લી

મલેશિયા(Malaysia woman cat lover)ની બિઝનેસવુમન હલિઝા મસૂરી(Haliza Maysuri)એ તાજેતરમાં જ તેની બિલાડીના ચોથો જન્મદિવસ (Woman give expensive gift to cat) ઉજવ્યો હતો. અને મહિલાએ તેની બિલાડીને 4 લાખ રૂપિયાનું લોકેટ ભેટમાં (Woman Gift 4 lakh rupees gold locket to cat) આપ્યું છ.

વધુ જુઓ ...
Ajab-Gajab: વિશ્વના ઘણા લોકો પ્રાણી પ્રેમીઓ (Animal Lovers) છે. તેઓ તેમના પાલતુ પ્રાણીઓ માટે કંઈ પણ કરી શકે છે, કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઘણા લોકો તેમના માટે મોંઘા કપડાં અને એસેસરીઝ (Expensive clothes and accessories) પણ ખરીદે છે. પરંતુ આજે અમે તમને જએક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે તેની બિલાડી માટે 4 લાખ રૂપિયાની બર્થ ડે ગિફ્ટ આપી. આ કોઈ નાની ભેટ નથી, તે સોનાનું લોકેટ (Golden locket for cat) છે જે સામાન્ય લોકો ક્યારેય ખરીદી શકતા નથી.

મલેશિયા(Malaysia woman cat lover)ની બિઝનેસવુમન હલિઝા મસૂરી(Haliza Maysuri)એ તાજેતરમાં જ તેની બિલાડીના ચોથો જન્મદિવસ (Woman give expensive gift to cat) ઉજવ્યો હતો. જ્યારથી તે બિલાડીને પેટ શોપ પરથી ખરીદીને લાવી છે ત્યારથી તેના પર લાખો રુપિયા ખર્ચી ચૂકી છે પરંતુ હાલમાં જે તેમને ખર્ચો કર્યો છે એ જોઈને કોઈ પણ ચોંકી ઉઠશે. મહિલાએ તેની બિલાડીને 4 લાખ રૂપિયાનું લોકેટ ભેટમાં આપ્યું છે (Woman Gift 4 lakh rupees gold locket to cat) .

આ પણ વાંચો: કોરોનાથી બચાવતી પાણીપુરી! સ્વાદ સાથે સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખે છે આ ગોલ ગપ્પાવાળો, Video Viral

4 લાખ રૂપિયાનું લોકેટ ખરીદ્યું
હલીજા અને તેના પતિ પાસે વધુ બે બિલાડીઓ પણ છે પરંતુ તેમને મનીથી વઘારે પ્રેમ છે. એટલે જ મનીના ચોથા જન્મદિવસે આ દંપતીએ તેના માટે 4 લાખ રૂપિયાનું સોનાનું લોકેટ ખરીદ્યું હતું. હલીજા ઇન્સ્ટાગ્રામ પર તેની બિલાડીના ફોટા પણ શેર કરતી રહે છે. આ ફોટામાં બિલાડીનું લોકેટ પણ દેખાય છે. લોકેટ પર બિલાડીનું નામ અને જન્મ તારીખ પણ લખવામાં આવી છે.

આ પણ વાંચો: પ્રેમીના થવાના હતા લગ્ન, પ્રેમિકા વરરાજાને ભગાડીને લઇ ગઈ, દૂલ્હન મંડપમાં જોતી રહી રાહ

દર મહિને બિલાડી જાય છે પાર્લર
હલીજાએ ખુલાસો કર્યો હતો કે તેનો પતિ બિલાડીઓને પ્રેમ કરે છે અને તેઓ તેને વર્ક ટ્રીપ અને રજાઓ પર પણ તેની સાથે લઈ જાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે તેઓ બિલાડીના જન્મદિવસના દિવસે નેકલેસ ખરીદી શક્યા ન હતા કારણ કે તે સમય દરમિયાન લોકડાઉન હતું અને તે બિલાડી માટે ફક્ત કસ્ટમ મેડ નેકલેસ ખરીદવા માંગતો હતા.

આ પણ વાંચો: ખેરાલુમાં વિચિત્ર અકસ્માતઃ બેકાબૂ ટ્રેલટર બાઈક ઉપર પડતાં બે પટેલ યુવકો સહિત ત્રણના મોત

એટલું જ નહીં તે બિલાડી પર એટલો બધો ખર્ચ કરે છે કે તે તેમને દરરોજ નવા કપડાં પહેરાવે છે. બિલાડી દર મહિને પાર્લરમાં જાય છે. તેની સ્પા ટ્રીટમેન્ટ પણ થાય છે. હલીજા બિલાડીને તેનો પરિવાર માને છે. તેઓ ટિકટોક પર ખૂબ પ્રખ્યાત છે અને બિલાડીના વિડિયોઝને લાખો વ્યૂઝ મળે છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Expensive, OMG News, Shocking news, અજબગજબ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन