OMG! વેડિંગ ફોટોશૂટમાં થયુ કંઇક એવું કે જોઇને હસવાનું રોકાશે નહીં તમારું, જુઓ Video

News18 Gujarati
Updated: April 16, 2018, 12:26 PM IST
OMG! વેડિંગ ફોટોશૂટમાં થયુ કંઇક એવું કે જોઇને હસવાનું રોકાશે નહીં તમારું, જુઓ Video
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં વેડિંગ ફોટોશૂટનો વીડિયો જોઇ લો તમે પણ અને થોડું હસી લો
News18 Gujarati
Updated: April 16, 2018, 12:26 PM IST
નવી દિલ્હી: લગ્ન દરમિયાન સૌ કોઇને એવું હોય છે કે તેમનાં સંભારણા યાદગાર બની જાય. અને બંને તેમની આ ખાસ પળોને તસવીરોમાં કેદ કરવા ઇચ્છે છે. પણ
જ્યારે આ યાદગાર પળોને માણવાની જગ્યાએ એવું કંઇક બની જાય કે તે જોઇને તમને વર્ષો બાદ તમારા પણ હસવું આવી જાય અને જોનારાઓને તે જ ક્ષણે હસવાનું છુટી જાય. ત્યારે આવી જ ફોટોગ્રાફીની કેટલીક પળો જેણે જે તે સમયે ફોટો તો બગાડ્યો હતો પણ આ વીડિયોએ ઘણાં લોકોનાં ચહેરા પર સ્માઇલ જરૂર લાવી દીધી છે.



ત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલાં વેડિંગ ફોટોશૂટનો વીડિયો જોઇ લો તમે પણ અને થોડું હસી લો.
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर