OMG: આજે પણ છે આ પરંપરા, કાપીને સિલ કરાવાય છે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ

આજે પણ છે આ પરંપરા, કાપીને સિલ કરાવાય છે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ

News18 Gujarati
Updated: April 14, 2018, 12:49 PM IST
OMG: આજે પણ છે આ પરંપરા, કાપીને સિલ કરાવાય છે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ
આજે પણ છે આ પરંપરા, કાપીને સિલ કરાવાય છે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ
News18 Gujarati
Updated: April 14, 2018, 12:49 PM IST
આજે પણ છે આ પરંપરા, કાપીને સિલ કરાવાય છે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ

આ પરંપરામાં વજાઈનામાં બ્લેડ કે કોઈ તીક્ષ્ણ હથિયારથી ચીરો લગાવી તેને સિલ કરાવી નખાય છે. ઘણી જગ્યાએ પ્રાઈવેટ પાર્ટના એક ભાગ (ક્લિટોરિસ) ને પણ કાપી નખાય છે.

દુનિયામાં મહિલાઓ પર પરંપરાના નામ ઘણાં પ્રકારના જુલમ કરવામાં આવે છે. તેમાંથી જ એક પ્રકાર છે સુન્નત (genital mutilation). જે મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ સાથે જોડાયેલો છે.
 इस परंपरा में वजाइना में ब्लेड या किसी धारदार हथियार से चीरा लगाकर उसे सिल दिया जाता है. कई जगह प्राइवेट पार्ट के एक हिस्से (क्लिटोरिस) को भी काट दिया जाता है.

આ પરંપરામાં વજાઈનામાં બ્લેડ અથવા કોઈ તીક્ષ્ણ હથિયારથી ચીરો લગાવી તેને સિલ કરાવી નખાય છે. ઘણી જગ્યાએ પ્રાઈવેટ પાર્ટના એક ભાગ (ક્લિટોરિસ) ને પણ કાપી નખાય છે.

 माना जाता है ऐसा करने पर लड़की कामेच्छा (सेक्स की इच्छा) को नियंत्रित कर पाती है. इसके अलावा धर्म, परंपरा औऱ समाजिक चलन का भी हवाला दिया जाता है.
માનવામાં આવે છે કે આમ કરવાથી છોકરીને સેક્યની ઈચ્છાને નિયંત્રિત કરી શકાય છે. તે સિવાય ધર્મ, પરંપરા અને સામાજિક ચલનમો હવાલો આપવામાં આવે છે.

મહિલાઓના સુન્નતનું ચલણ મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય અને ઘણાં સ્થાનીય સમુદાયોમાં પણ છે. તેને ન માનવાવાળાનો સામાજિક બહિષ્કાર કરી નખાય છે.

 महिला खतने का चलन मुस्लिम और ईसाई समुदायों के अलावा कुछ स्थानीय धार्मिक समुदायों में भी है. इसे न मानने वालों का सामाजिक बहिष्कार कर दिया जाता है.
આફ્રિકી દેશો, યમન, ઈરાકી કુર્દિસ્તાન, એશિયા અને ઈન્ડોનેશિયામાં મહિલા સુન્નતનું ચલણ વધુ છે. ભારતમાં ઘણી જગ્યાએ આજે પણ તેવી માન્યતા છે.  खतने के कारण लंबे समय तक रहने वाला दर्द, मासिक धर्म से जुड़ी समस्याएं, पेशाब का संक्रमण और बांझपन जैसी समस्याएं हो सकती हैं. कई लड़कियों की ज्यादा खून बहने से मौत भी हो जाती है.

છોકરીઓમાં સુન્નત શિશુ અવસ્થાથી લઈ 15 વર્ષની ઉંમરની વચ્ચે કરાવાય છે. સામાન્ય રીતે પરિવારની મહિલાઓ જ આ કામનો અમલ કરાવે છે. કહેવાય છે કે સુન્નત કરાવવાવાળી સ્ત્રીઓ પોતાના જીનવસાથી પ્રતિ વધુ વફાદાર રહે છે.

સુન્નતના કારણે લાંબા સમય સુધી રહેતો દુખાવો, માસિક ધર્મથી જોડાયેલી સમસ્યાઓ, પેશાબનું સંક્રમણ અને નિ:સંતાનપણા જેવી સમસ્યા થઈ શકે છે. ઘણી છોકરીઓને વધુ લોહી વહી જવાના કારણે મોત પણ થાય છે.
First published: April 14, 2018
વધુ વાંચો
अगली ख़बर