Home /News /eye-catcher /

મહિલાએ અજીબો-ગરીબ બાળકને જન્મ આપ્યો, લોકો કરવા લાગ્યા પૂજા

મહિલાએ અજીબો-ગરીબ બાળકને જન્મ આપ્યો, લોકો કરવા લાગ્યા પૂજા

ચાર પગ અને બે ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક

એક ગર્ભવતી મહિલામાં દુનિયાની સૌથી કપરું દુઃખ સહનકરી શકે છે. કારણ કે તેને ખબર છે કે તે માતા બનવા જઇ રહી છે. કોઇપણ મહિલા માટે માતા બનવાનું સુખ સૌથી વધારે હોય છે.

    એક ગર્ભવતી મહિલામાં દુનિયાની સૌથી કપરું દુઃખ સહનકરી શકે છે. કારણ કે તેને ખબર છે કે તે માતા બનવા જઇ રહી છે. કોઇપણ મહિલા માટે માતા બનવાનું સુખ સૌથી વધારે હોય છે. પરંતુ જરા વિચારો કે માતાના ગર્ભથી કોઇ અસાધારણ બાળકનો જન્મ થાય તો તેના ઉપર શું વિતતી હશે. અમે અહીં આવા જ કિસ્સા વિશે વાત કરીશું જ્યાં લોકો આવા બાળકને ભગવાન માની રહ્યા છે. પરંતુ એના પરિવારજનો ખુબજ શોકમાં છે.

    વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે આ આખો મામલો ઉત્તર પ્રેદશના ગોરખપુરનો છે. સહજનવા વિસ્તારમાં જન્મેલા આ અસાધારણ બાળકને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યાં હતા. આ બધા લોકો આ બાળકને ભગવાનનો ચમત્કાર ગણાવે છે. પરંતુ આ એક ગંભીર સ્થિતિ છે એટલા માટે બાળકને મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાળકને ચાર પગ અને બે પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ લીધો છે.

    બાળકના પિતા ભૂલન નિષાદ મજૂરી કરે છે. પરિવાર ચલાવવા માટે તેમની પાસે બીજો કોઇ ઉપાય નથી. બાળકને જન્મ દેનારી પત્ની રંભા પણ બાળકને જોઇને ખુબ દ શોકમાં છે. ભૂલન પોતાની પત્ની સાથે જિગિના ગામમાં રહે છે.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે રંભાને અચાનક પ્રસવ પીડા શરૂ થઇ હતી. દુઃખાવાથી કણસતી રંભાને ભૂલન નજીકની સરકારી હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં રંભાએ આવા અસાધારણ બાળકને જન્મ આપ્યોહતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Child born, Gorkhpur, OMG story, ઉત્તરપ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन