Home /News /eye-catcher /

બાર્બી ડોલ જેવી વજાઈના બનાવવા માંગતી હતી મહિલા, સર્જરી પછી મુશ્કેલીઓ વધી અને થયો પસ્તાવો

બાર્બી ડોલ જેવી વજાઈના બનાવવા માંગતી હતી મહિલા, સર્જરી પછી મુશ્કેલીઓ વધી અને થયો પસ્તાવો

મહિલાની ફાઈલ તસવીર

Ajab-Gajab news: લેખિકા અને પત્રકાર કેસી બેરોસ (Casey Beros) પોતાની વજાઈનાની (Vagina) બહારની બનાવટથી ખુશ ન હતી. તે ઈચ્છતી હતી કે તેમાં ફેરફાર કરવામાં આવે. Ajab-Gajab news: Writer and journalist Casey Beros was not happy with the exterior of her vagina. She wanted that to change.

વધુ જુઓ ...
  OMG news: નાના બાળકોને ઢિંગલા-ઢિંગલી પ્રત્યે એટલો લગાવ હોય છે કે તેના જેવા જ દેખાવવાની કોશિશ કરતા હોય છે. છાસવારે નાની બાળકીઓ પોતાના ફેવરેટ બાર્બી ડોલ (Barbie Doll) જેવા ડ્રેસ પહેરવા માંગે છે. આબેહુલ મેકઅપ પણ કરવા માંગે છે. પરંતુ એક મહિલાને તો હદ પાર કરી દીધી હતી. તેણે બાર્બી ડોલના કપડા કે મેકઅપની નકલ નહીં પરંતુ બાર્બીડોલના પ્રાઈવેટ પાર્ટની (Barbie Doll Private Part) નકલ કરવા ગઈ હતી. જોકે, સર્જરી બાદ તેને ભારે પડી હતી.

  ડેઈલી સ્ટારની એક રિપોર્ટ પ્રમાણે લેખિકા અને પત્રકાર કેસી બેરોસ (Casey Beros) પોતાની વજાઈનાની (Vagina) બહારની બનાવટથી ખુશ ન હતી. તે ઈચ્છતી હતી કે તેમાં ફેરફાર કરવામાં આવે. તેને બાર્બી ડોલ (Barbie Doll Vagina) જેવી વજાઈના જેવો જ પ્રાઈવેટ પાર્ટ બનાવવો હતો. જ્યારે તે પોતાના 20માં વર્ષમાં હતી ત્યારે તેને ડિઝાઈનર વૈજાઈનાસ સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રી જોઈ હતી. જેમાં સર્જરી થકી પ્રાઈવેટ પાર્ટને સુધારા અંગે જાણકારી આપી હતી.

  તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેને નાની ઉંમરથી જ એવું લાગતું હતું કે તેના પ્રાઈવેટ પાર્ટને બદલાવી દે તો તેનામાં કોન્ફિડન્ટ મહેસૂસ કરવા લાગશે. પોતાની અંદરથી શરમ અને સંકોચની ભાવના ખતમ થઈ જશે. આ કારણે તેમણએ લેબિયાપ્લાસ્ટી (labiaplasty) એટલે કે ગુપ્તાંગની પ્લાસ્ટિક સર્જરી (Plastic Surgery) કરાવવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેની સર્જરી થઈ ગઈ ત્યારે તેને સમજમાં આવ્યું કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી હતી. હવે તે અફસોસ કરવા લાગી હતી.

  આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

  તેમણે કહ્યું કે સર્જરી પહેલા તેમણએ એડલ્ટ વીડિયો જોવા ન્હોતા જેમાં તેમને જાણવા મળી શકતા કે મહિલાઓની વજાઈના એવી જ હોય છે જેવી એની હતી. તે માત્ર એક ઢિંગલીના પ્રાઈવેટ પાર્ટની જેમ પોતાનો પ્રાઈવેટ પાર્ટ (Plastic Surgery of Private Parts) બનાવવા માંગતી હતી. સર્જરી બાદ તેનું ગુપ્તાંગ ખુબ જ નાનું થઈ ગયું અને તેની સેન્સેટિવિટી (Senstivity) પણ ખતમ થઈ ગઈ હતી.

  આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

  તેણે જણાવ્યું કે આવું તે બિલ્કુલ ઇચ્છતી ન્હોતી હવે તે સર્જરીથી નાખુશ છે. ડોક્ટરોનું કહેવું છે કે અત્યારના સમયમાં યુવતીઓમાં પોતાના પ્રાઈવેટ પાર્ટને સુધારવા માટે પ્લાસ્ટીક સર્જરી કરાવવાની હોડ લાગી છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મકર રાશિના લોકોએ ડર સામે લડવું જ પડશે, જાણો રાશિફળ

  પરંતુ આવું કરાવવું તબીબી જરૂરિયાત નથી હોતી. ઓસ્ટ્રેલિયમાં રહેનારી કેસી હવે ઈચ્છે છે કે મહિલાઓ પોતાના શરીરને એવી જ રીતે અપનાવે જેવું છે. હવે તેને પોતાના પ્રાઈવેટ પાર્ટને જોઈને ખુબ જ શરમ અનુભવે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ajab Gajab, OMG story

  આગામી સમાચાર