OMG! 18 સાપની ઉંપર ઊંઘી રહી હતી મહિલા, પછી જે થયું એનાથી લોકો ચોંકી ગયા

સાપની પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

OMG news: ટ્રીશ વિલ્ચર અમેરિકામાં જોર્જિયાના ઓગસ્ટામાં રહે છે. તેમના બિસ્તર વચ્ચે એક બે નહીં પરંતુ સાપનો આખો પરિવાર રહેતો હતો. ટ્રીશ વિલ્ચરએ ફેસબુક ઉપર સાપોની તસવીર શેર કરતા લખ્યું કે મારા રૂમમાં સાપોના બચ્ચાઓને જોઈને હું પાગલ થઈ ગઈ છું.

  • Share this:
    તમેં ઉંઘી રહ્યા છો અને તમને જાણવા મળે કે તમારી પથારી નીચે એક બે નહીં 18 સાપ છે તો તમારી હાલત કેવી હશે? કંઈક આવું જ જોર્જિયામાં (Georgia news) રહેનારી એક મહિલા સાથે બન્યું હતું. તેમને એ સમયે ઝાટકો લાગ્યો જ્યારે પથારી નીચે 18 સાપ જોવા (18 snakes under the bed) મળ્યા હતા. પહેલા તેને લાગ્યું કે તે માત્ર એખ ફજીનો ટુકડો પડ્યો છે.

    ટ્રીશ વિલ્ચર અમેરિકામાં જોર્જિયાના ઓગસ્ટામાં રહે છે. તેમના બિસ્તર વચ્ચે એક બે નહીં પરંતુ સાપનો આખો પરિવાર રહેતો હતો. ટ્રીશ વિલ્ચરએ ફેસબુક ઉપર સાપોની તસવીર શેર કરતા લખ્યું કે મારા રૂમમાં સાપોના બચ્ચાઓને જોઈને હું પાગલ થઈ ગઈ છું.

    ટ્રીશ અને તેમના પતિ મેક્સએ સાપોની શોધ માટે પોતાના બેડને ઉંધો કરી દીધો અને તેમને બેડ નીચેથી 17 બાળકો મળ્યા હતા. તેમનું માનવું છે કે સાપ તેમના ઘરમાં ઘૂસી ગયા કારણ કે તેમની પાસે ઉપર સફાઈ થઈ છે. તેમનું ઘર કચરાથી ભરાયું છે.

    આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

    આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

    આ પણ વાંચોઃ-પતિ, પત્ની ઔર વોઃ ડોક્ટર પ્રેમિકા સાથે ઘરમાં હતો અને અચાનક આવી ગઈ પત્ની, પછી થઈ જોવા જેવી

    તેમણે વધુમાં લખ્યું છે કે મને હજી પણ ડર લાગે છે. ક્યાંક સાંપ ન આવી જાય. કારણ કે હું આ વાતથી આશ્વસ્ત નથી કે બધા સાપ નીકળી ગયા છે. તેમણે લખ્યું કે રાતમાં ઉંઘ આવતી નથી. ઘરમાં ક્યાંય પણ બેસતા પહેલા 100 વાર વિચારવું પડે છે.



    મારા પતિ મેક્સે સાપોને બહાર કાઢવા માટે ગ્રેબલ ટૂલનો ઉપયોગ કર્યો હતો. સાપોને એક બેગમાં ભર્યા અને નજીકના નાળામાં છોડી દીધા હતા. જોકે, ઘટનાના દિવસે એક વન્યજીવ ટ્રેપરને પણ બોલાવ્યો હતો. તેણે આખા ઘરનું અવલોકન કર્યું છે. અને પછી જણાવ્યું કે હવે ઘરમાં કોઈ સાપ નથી.
    Published by:ankit patel
    First published: