વૃદ્ધ માણસની એવી વસ્તુ થઈ ગુમ, ફરિયાદ લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ

News18 Gujarati
Updated: December 4, 2019, 9:31 PM IST
વૃદ્ધ માણસની એવી વસ્તુ થઈ ગુમ, ફરિયાદ લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ
પ્રતિકાત્મક તસવીર

નાગપુરના મનીષ નગર વિસ્તારના રહેવાસી હર્ષવર્ધન જીથેએ સોમવારે સદર પોલીસ સ્ટેશનમાં તેમણે રૂમાલ ચોરાયો હોવાની રિપોર્ટ દાખલ કરાવી હતી.

  • Share this:
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાનો કિમતી સમાન્ય ગુમ થાય કે પછી કોઈ અંગત વ્યક્તિ ગુમ થાય ત્યારો પીલોસ સ્ટેશને (police station) જતા હોય છે પરંતુ નાગપુરમાં (Nagpur) એક એક વ્યક્તિ એવી વસ્તુ માટે પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. આ વસ્તુ અંગે જાણને તમને પણ નવાઈ લાગશે.

વાત જાણે એમ છે કે, એક વ્યક્તિ રૂમાલ (Handkerchief) ગુમ થયાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચતા નાગપુર સદર પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓ આશ્ચર્ચમાં પડ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ તેના રૂમાલનો દુરૂપયોગ કરી શકે છે. ફરિયાદી વૃદ્ધ રેલ્વે કર્મચારી છે.

નાગપુરના મનીષ નગર વિસ્તારના રહેવાસી હર્ષવર્ધન જીથેએ સોમવારે સદર પોલીસ સ્ટેશનમાં તેમણે રૂમાલ ચોરાયો હોવાની રિપોર્ટ દાખલ કરાવી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે તે પૂર્વ રેલ્વે કર્મચારી છે અને સોમવારે મધ્ય રેલ્વેના ડિવિઝનલ મેનેજરની ઓફિસમાં તેના પૂર્વ સાથીદારોને મળવા ગયો હતો. કાર્યાલય છોડતાં જિથે નોંધ્યું હતું કે તેની પાસે રૂમાલ નથી. તેણે પોલીસને કહ્યું કે તેને શંકા છે કે રૂમાલ ચોરાયો છે અને કોઈ તેનો દુરૂપયોગ કરી શકે છે.

શરૂઆતમાં પોલીસે આ મામલાને હળવાશમાં લીધો અને એક રીતનો મજાક જ સમજ્યો હતો. પરંતુ પોલીસકર્મીઓને પરેશાની ત્યારે થઈ કે જ્યારે હર્ષવર્ધન જિથેએ અરજી સ્વીકારીનહી ત્યાં સુધી પોલીસ સ્ટેશન છોડ્યું હતું. પોલીસનાં જણાવ્યા અનુસાર આ શખ્સની ફરિયાદ દાખલ કરી હતી.
First published: December 4, 2019, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading