જન્મતાની સાથે જ દીકરીએ વરસાવ્યું મા પર વહાલ !

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 2:22 PM IST
જન્મતાની સાથે જ દીકરીએ વરસાવ્યું મા પર વહાલ !
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... આ પંક્તિને સાચી કરતી ઘટના હાલમાં જ બ્રાઝીલમાં બની
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 2:22 PM IST

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... આ પંક્તિને સાચી કરતી ઘટના હાલમાં જ બ્રાઝીલમાં બની. સેન્ટા મોનિકા હોસ્પિટલમાં એક બાળકીએ જનમતાની સાથે જ તેની મા પર કંઇક એવી રીતે વહાલ વરસાવ્યું કે તે જોઇને હોસ્પિટલનો સ્ટાફ દંગ રહી ગયો. અને તેમણે આ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી. જન્મ આપનારી મહિલાનું નામ બ્રેંડા કોએલ્હો ડિસોઝા છે અને આ દીકરીનું નામ રિબેરો કોએલ્હો રાખવામાં આવ્યું છે.
First published: September 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर