Video: ભવિષ્ય બતાવે છે આ શ્વાન, સોશિયલ મીડિયા પર બન્યો સ્ટાર!
Video: ભવિષ્ય બતાવે છે આ શ્વાન, સોશિયલ મીડિયા પર બન્યો સ્ટાર!
પ્રતિકાત્મક તસવીર
અમેરિકા (USA)ના ન્યૂયોર્ક (New York)માં રહેતા જોનાથન ગ્રાઝિયાનો (Jonathan Graziano)ના પેટનું નામ 'નૂડલ' (Noodle Pug Dog) છે. તે 13 વર્ષનો પગ બ્રીડ (Pug Breed Dog) શ્વાન છે જેને લોકો બહુ પસંદ કરે છે. પરંતુ નૂડલ માત્ર તેની ક્યૂટનેસને કારણે જ નહીં પરંતુ એક કારણસર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. ખરેખર, નૂડલ લોકો માટે ભવિષ્યવાણી કરે છે (Noodle Dog Predicts day) . તે તમને કહે છે કે તમારો દિવસ કેવો હશે. જોન્થને નૂડલ દ્વારા ભવિષ્યવાણી જાણવાની ખૂબ જ અનોખી રીત શોધી કાઢી છે. નૂડલ ઇન્સ્ટાગ્રામ તેમજ ટિકટોક પર ખૂબ પ્રખ્યાત છે.

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાનો દિવસ સારો બનાવવા માટે વહેલી સવારે રાશિફળ(Morning Horoscope) જરૂર વાંચે છે. તેઓ માને છે કે, રાશિફળને અનુસરીને તેમનો આખો દિવસ ખુશી વીતશે. જો રાશિફળમાં એવું લખવામાં આવે કે, સાવચેતી રાખવી પડશે તો લોકો આ બાબતનું પણ ખૂબ ધ્યાન રાખે છે. પણ કલ્પના કરો કે જો કોઈ પ્રાણી દિવસનું કેવા રહેશેની ભવિષ્યવાણી કરે તો, શું તમે તે માનશો? આ દિવસોમાં એક પેટ ડોગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે લોકોના દિવસ વિશે આગાહીઓ કરે છે. ઘણા લોકો તેની ભવિષ્યવાણી પર પણ વિશ્વાસ કરે છે.
અમેરિકા (USA)ના ન્યૂયોર્ક (New York)માં રહેતા જોનાથન ગ્રાઝિયાનો (Jonathan Graziano)ના પેટનું નામ 'નૂડલ' (Noodle Pug Dog) છે. તે 13 વર્ષનો પગ બ્રીડ (Pug Breed Dog) શ્વાન છે જેને લોકો બહુ પસંદ કરે છે. પરંતુ નૂડલ માત્ર તેની ક્યૂટનેસને કારણે જ નહીં પરંતુ એક કારણસર સોશિયલ મીડિયા પર પ્રખ્યાત છે. ખરેખર, નૂડલ લોકો માટે ભવિષ્યવાણી કરે છે (Noodle Dog Predicts day) . તે તમને કહે છે કે તમારો દિવસ કેવો હશે. જોન્થને નૂડલ દ્વારા ભવિષ્યવાણી જાણવાની ખૂબ જ અનોખી રીત શોધી કાઢી છે. સવારે ઊંઘમાંથી જોન્થન જ્યારે નૂડલને ઉઠાડે છે ત્યારે એ જાગ્યા પછી તરત જ શું કરે છે એ જોઈએ.
પેટ ડોગ કેવી રીતે કરે છે આગાહી?
જો તે ઊઠ્યા પછી ફરીથી સૂઈ જાય તો તેનો અર્થ એ છે કે તે દિવસ 'નો બોન્સ ડે' (No Bones Day) હશે. મતલબ કે તે દિવસે લોકોએ એકદમ કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે, કોઈની સાથે ઝઘડા ન કરો અને પોતાના કામથી કામ કરતા રહો. બીજી તરફ, જો નૂડલ બેસે છે અથવા ઊઠે છે અને જાગ્યા પછી ચાલવાનું શરૂ કરે છે, તો તેનો અર્થ એ છે કે તે 'બોન્સ ડે' (Bones Day) હશે. જેનો અર્થ એ છે કે તે દિવસે તમારા ફસાયેલા કાર્યો પૂર્ણ થશે. દિવસ સરળતાથી પસાર થશે અને તમે જે કામ ઇચ્છો છો તે આરામથી પૂર્ણ કરશો.
જો કે, જોનથને આ આગાહીની શોધ કરી હોવા છતાં સોશિયલ મીડિયા પર લોકોએ નૂડલને સ્ટાર માન્યો છે. ઘણા લોકો દરરોજ નૂડલની આ આગાહીને અનુસરે છે અને તે મુજબ જ્યારે તેમનો દિવસ પસાર થાય છે ત્યારે તેઓ સ્તબ્ધ થઈ જાય છે. જોન્થનને હજારો લોકો ફોલો કરે છે અને દરરોજ નૂડલ સાથે સંકળાયેલા વિડિઓઝ શેર કરે છે. એટલું જ નહીં તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ટિકટોક પર નૂડલ પેટર્નવાળા ફોટા અને વીડિયો પણ શેર કરે છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર