ગજબનો જુગાડ : બાઇક પર વાછરડાને લઈ જઈ રહ્યો છે પાકિસ્તાની, જુઓ વીડિયો

આ વીડિયોની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો કહે છે કે પાકિસ્તાનમાં જુગાડથી કંઈ પણ શક્ય છે

News18 Gujarati
Updated: May 27, 2019, 3:12 PM IST
ગજબનો જુગાડ : બાઇક પર વાછરડાને લઈ જઈ રહ્યો છે પાકિસ્તાની, જુઓ વીડિયો
આ વીડિયો અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોએ જોયો છે.
News18 Gujarati
Updated: May 27, 2019, 3:12 PM IST
પાકિસ્તાનમાં એક એવી વિચિત્ર ઘટના બની છે. જે દુનિયાભરમાં તમામનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સોશિયલ મીડિયા પર આજકાલ એવી મજેદાર ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ આ આશ્ચર્યચકિત થઇ જશો.

પાકિસ્તાનમાં કંઈપણ હોઈ શકે છે. વિશ્વ બદલાઈ રહ્યું છે ... વિજ્ઞાન અને ટેકનીકમાં ઝડપી ક્રાંતિ થઇ રહી છે. પરંતુ પાકિસ્તાનના લોકો આ સૌથી અજાણ્યા જુગાડમાં જોડાયેલા છે. આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોનો પુરાવો છે.

આ વીડિયોમાં તે જોઇ શકાય છે કે એક વ્યક્તિ સાઇકલના આગળના ભાગમાં ગાયનું વાછરડું લઇને જઇ રહ્યો છે. તે આરામથી સાયકલ ચલાવી રહ્યો છે.


આસપાસના લોકોને આશ્ચર્ય થાય છે. તો કેટલાક લોકો વીડિયો બનાવી રહ્યાં છે.આ વીડિયોની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો કહે છે કે પાકિસ્તાનમાં જુગાડથી કંઇ પણ શક્ય છે.આ વીડિયો પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ ટ્વિટર પર અપલોડ કર્યો છે. જેને અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોએ જોયો છે.અનેક લોકોએ આ વીડિયોને ગેરકાનૂની બતાવ્યો છે. આ રીતે વાછરડાને લઇને ન જવું જોઇએ.
First published: May 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...