વાંદરા સાથે 'તલવાર'થી મસ્તી કરવી પડી ભારે , જુઓ VIDEOમાં શું થયું....

જુઓ વાંદરાને તલવાર ચલાવવી શીખવાનું પરિણામ

OMG Video: વીડિયોમાં એક વાંદરાએ તેના હાથમાં 'લાકડાની તલવાર' પકડી છે. તેની બાજુમાં એક માણસ છે જે વાંદરાનો હાથ પકડી લગભગ ત્રણથી ચાર વખત તેના માથા પર મારવાની પ્રેક્ટિસ કરે છે. પરંતુ અંતે વાંદરાએ તેને તલવારથી માથા પર એટલી જોરથી તલવાર મારી કે લોકો સાથીની આ હાલત જોઈને હસી પડ્યા

 • Share this:
  પ્રાણીઓેને અપવામાં આવતી ટ્રેનિંગ ખાસ હોય છે. જેમાં લોકોને મનોરજંન પુરુ પાડવા સાથે તેઓના આદેશનુ પાલન પણ કરાવવાનુ હોય છે. ઘણીવાર પ્રાણીઓ પણ ટ્રેનિંગ દરમિયાન ટ્રેનર પર ગુસ્સે થતા હોય છે અને તેઓ પર ગુસ્સો પણ કાઢતા હોય છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે કે આવું કેવી રીતે? સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહેલા આ વીડિયો પરથી તમે સમજી જશો. આ વીડિયો છે માત્ર 4 સેકન્ડનો પરંતુ વારંવાર તે વીડિયો જોઈ પોતાને હસતા નહિ રોકી શકો..

  આ પણ વાંચો-ગુપ્તાંગમાં કરંટ-કોડાથી માર્યો ઢોર માર, ઉઇગર મુસલમાનોની હાલત ચીની અધિકારીએ જણાવી

  વીડિયોમાં એક વાંદરાએ તેના હાથમાં 'લાકડાની તલવાર' પકડી છે. તેની બાજુમાં એક માણસ છે જે વાંદરાનો હાથ પકડી લગભગ ત્રણથી ચાર વખત તેના માથા પર મારવાની પ્રેક્ટિસ કરે છે. પરંતુ અંતે વાંદરાએ તેને તલવારથી માથા પર એટલી જોરથી તલવાર મારી કે લોકો સાથીની આ હાલત જોઈને હસી પડ્યા.  આ વીડિયો ટ્વિટર યુઝરે @RexChapman શેર કર્યો હતો અને લખ્યું હતુ કે, હું હસવાનું રોકી શકતો નથી. અત્યાર સુધી વીડિયોને 7.5 લાખથી વધુ વ્યૂઝ, 20,000થી વધુ લાઇક્સ અને 450થી વઘુ કોમેન્ટ્સ મળી છઆ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ, 20,000થી વધુ લાઇક્સ અને લગભગ 3500 રિટ્વીટ મળ્યા છે  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: