OMG! online પેશાબ વેચીને પૈસા કમાય છે મહિલા, એક કપ યુરિનની કિંમત જાણીને ચોંકી જશો!
OMG! online પેશાબ વેચીને પૈસા કમાય છે મહિલા, એક કપ યુરિનની કિંમત જાણીને ચોંકી જશો!
મોડલની ફાઈલ તસવીર
viral news: કેક્ટસ કુટી (Kactus Kutie) નામની એક મોડલ તેના શરીરનું વેસ્ટ વોટર ઓનલાઈન એટલે કે યુરીન (Woman sells urine online) વેચે છે અને તેમાંથી પૈસા કમાય છે.
Ajab-Gajab: લોકો પૈસા કમાવવા (eran money) માટે અનેક રીતે શોધતા હોય છે જેમાં તેમને ઓછામાં ઓછી મહેનત કરવી પડે અને સારા પૈસા મળેવી શકે. કોઈ ઓનલાઈન ટ્રેડિંગ (online trading) કરતા હોય છે તો કોઈ સોશિયલ મીડિયા (social media) ઉપર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. જોકે, અત્યાર સુધી કોઈએ પોતાનો પેશાબ (onile urine sells) વેચીને રૂપિયા કમાયા નહીં હોય. આ અજીબોગરીબ કામ એક મોડલ કરી રહી છે જે અત્યારે છાવાઈ ગઈ છે.
કેક્ટસ કુટી (Kactus Kutie) નામની એક મોડલ તેના શરીરનું વેસ્ટ વોટર ઓનલાઈન એટલે કે યુરીન (Woman sells urine online) વેચે છે અને તેમાંથી પૈસા કમાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો એક મેડિકલ કપ એટલે કે 3 ઔંસ પેશાબ હજારો રૂપિયામાં વેચાય છે. તમને તે ઘૃણાજનક લાગશે, પરંતુ તેને ખરીદનારા લોકોની કોઈ કમી નથી.
વર્ષ 2016થી બિઝનેસ શરૂ થયો
ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, કેક્ટસ કુટી ઓનલી ફેન્સ નામની સાઈટ પર એક મોડલ છે અને તેણે વર્ષ 2016થી આ વિચિત્ર બિઝનેસ (business) શરૂ કર્યો હતો. તેણે તેના ચાહકો માટે માત્ર પેશાબ વેચવાનો જ નહીં પરંતુ 10 મિનિટ સુધી પેશાબ કરવાનો વીડિયો બનાવ્યો હતો. કેક્ટસ પોતે, જે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે.
તે કહે છે કે તેના વિડિયો પસંદ કરવામાં આવે છે અને તે તેના માટે ખાસ પ્રેક્ટિસ કરે છે. તેના ચાહકોને આશ્ચર્ય થાય છે કે વ્યક્તિ 10 મિનિટ સુધી કેવી રીતે પેશાબ કરી શકે છે? તે મહિનામાં 1-2 વખત આ પ્રેક્ટિસ કરે છે કારણ કે તે તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
એક કપ પેશાબની કિંમત 5200 રૂપિયા છે
કેક્ટસ કુટીની પેશાબ પકડી રાખવાની ક્ષમતાથી તેના ચાહકો એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તેનું પેશાબ ખરીદવા પણ તૈયાર છે. પેશાબથી ભરેલા 3-ઔંસના મેડિકલ કપની કિંમત એક કેક્ટસ £52 અથવા લગભગ રૂ. 5,200 છે. જે ગ્રાહકો વધુ પેશાબ ખરીદે છે તેમને તેઓ તેના પર ડિસ્કાઉન્ટ પણ આપે છે. તેઓ તેને કસ્ટમાઇઝ પણ વેચે છે. મોડેલનો દાવો છે કે ગ્રાહકો તેને બરફના રૂપમાં રાખે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર