Home /News /eye-catcher /OMG! Tattooથી વાદળી કરી રાખ્યું હતું આખુ શરીર, પરંતુ 'હિરોઈન' બનવાના ચક્કરમાં સાફ કરવું પડ્યું શરીર તો રડી પડી મોડલ

OMG! Tattooથી વાદળી કરી રાખ્યું હતું આખુ શરીર, પરંતુ 'હિરોઈન' બનવાના ચક્કરમાં સાફ કરવું પડ્યું શરીર તો રડી પડી મોડલ

એકસ્ટ્રીમ મેકઓવર દરમિયાન, તેણે પહેલાની જેમ જ પોતાનું આખું શરીર પ્લેન કરવું પડ્યું.

ટેક્સાસ (Texas, El Paso)ના કોરી મોર્ટિશ (Cory Mortish) મોડેલ અને બોડી પિયર્સર છે. એક ટાસ્ક દરમિયાન તેમને પોતાના આખા શરીરમાંથી ટેટૂ સાફ કરવા પડ્યા જે બાદ પોતાને જોઈને રડી પડી હતી. ટાસ્ક હતો ભૂતપૂર્વ અભિનેત્રી મેરિલીન મુનરો (Marilyn Monroe) બનવાનું.

વધુ જુઓ ...
  ટેટૂ (Tattoo)ના પ્રેમમાં આજકાલ મોડલ્સ (Model) શું નથી કરતી. એક વખત આનો ચસ્કો લાગી ગયો તો મેળવનાર પુરુષ હોય કે સ્ત્રી, તેને પોતાની જાતને બદલવાની ચિંતા કરવા (extreme makeover)ની જરૂર નથી, ન તો તેને વારંવાર સોયોથી ખૂંચવાનો ડર સતાવતો હોય છે. તેઓ તે પીડાથી ટેવાઈ ગયા હોય તેવું લાગે છે. જેને એકવાર તમે કે હું કરાવી લઈએ, તો વારંવાર ટેટૂ બનાવવાની હિંમત નહીં કરીએ.

  પરંતુ કલ્પના કરો કે જેને આખા શરીર પર શાહીનો રંગ જોવાની ટેવ પડી જાય છે તેને અચાનક ટેટૂ વગર પોતાનું આખું શરીર જોવું પડે તો શું થાય? ટેક્સાસ (Texas, El Paso)ના કોરી મોર્ટિશ (Cory Mortish) મોડેલ અને બોડી પિયર્સર સાથે આવું જ કંઈક બન્યું. એકસ્ટ્રીમ મેકઓવર દરમિયાન, તેણે પહેલાની જેમ જ પોતાનું આખું શરીર પ્લેન કરવું પડ્યું. ટેટૂનો ક્યાંય નામોનિશાન ન રહ્યો. જેને જોઈને મોડલ રડી પડી હતી.

  મૈરિલિન મુનરો બનવા માટે છુપાવવા પડ્યા ટેટૂ
  એક જાણીતી અભિનેત્રી જેવી દેખાવા માટે કોરીએ પોતાના આખા શરીર પર બનેલા ટેટૂ છુપાવવા પડ્યા હતા. લગભગ 3-4 કલાકના મેકઅપ સેશન બાદ જ્યારે તેણે પોતાને અરીસામાં જોઈ તો તે ચોંકી ગઈ. કોરી હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ત્યાં કોઈ ટેટૂ કે પિયર્સિંગ નહોતું, લાંબા રંગના વાળ પણ હવે સોનેરી થઈ ગયા હતા. તે સંપૂર્ણપણે મેરિલીન મનરો જેવી દેખાતી હતી.

  આ પણ વાંચો: OMG! અચાનક જ જીવિત થઈ ગયો મૃત વ્યક્તિ, મોતની ઘોષણા કરનાર ડોક્ટર થયા સુન્ન!

  જો કે, પોતાને ખૂબ જ બદલાઈ ગયેલી જોઈને અને ટેટૂ વિના (Can not imagin herself without tattoo), કોરીની આંખો આંસુવાળી થઈ ગઈ હતી. હકીકતમાં, કોરી ટેટૂઝ સાથે એટલી બધી જોડાયેલી છે કે તે તેના વિના પોતાની કલ્પના પણ કરી શકતી નથી અને હવે તેના શરીર પર એક પણ ટેટૂ ન હતું. જેનાથી તેનાથી તે પરેશાન થઈ ગઈ હતી. મુનરા જેવું દેખાવા માટે તેના ટેટૂને હેવી મેકઅપથી ઢંકી દીઘુ્ હતું. જે બાદ તે પુરી પ્લેન દેખાઈ રહ્યું હતું.

  આ પણ વાંચો: OMG! 1 નહિ, અત્યાર સુધીમાં 78 વખત Corona Positive થઈ ચૂક્યો છે વ્યક્તિ, એક વર્ષથી છે Quarantine

  ફુલ બોડી ટેટૂને લઇને ઉત્સાહિત છે મોડલ
  કોરીએ 17 વર્ષની ઉંમરમાં જ પોતાનું પહેલું ટેટૂ બનાવ્યું હતું. પછી તેમને ખ્યાલ નહીં હોય કે તેમનો પ્રેમ એટલો વધી જશે કે તેઓ આખા શરીર પર શાહીનો રંગ લગાવવાનું શરૂ કરી દેશે. કોરીના જણાવ્યા મુજબ ટેટૂ પાછળ કોઇ ખાસ કારણ કે મેસેજ છુપાયેલો નથી. બસ તે ગમ્યું અને તેને કરાવી દીઘું. પરંતુ હા, હવે તે કરવામાં આનંદ થાય છે. અત્યાર સુધી કોરીના શરીરના લગભગ 75 ટકા ભાગમાં ટેટૂ છે. તેઓ બાકીના વિસ્તારને પણ આવરી લેશે. પરંતુ તેમના માટે કોઈ ઉતાવળ નથી. પરંતુ જ્યારે તે સંપૂર્ણ શરીરના ટેટૂ સાથે હશે ત્યારે તે તક વિશે વિચારવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG News, Shocking news, Weird news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन