ઓટો ચલાવી રહેલા શખ્સ ઉપર કોઇએ ફેંક્યો ગુલાલ અને પછી.....

નૌહઝીલમાંથી બહાર જઈ રહેલા ઓટો પર કેટલાક યુવાનોએ ગુલાલ ફેક્યો. ગુલાલ ડ્રાઇવરની આંખોમાં પડી ગયો. તેમા થ્રી વ્હીલરનુ સંતુલનને બગડ્યું અને રસ્તા પરથી ઉતરીને ખાડામાં પડી ગઇ.

News18 Gujarati
Updated: March 22, 2019, 5:34 PM IST
ઓટો ચલાવી રહેલા શખ્સ ઉપર કોઇએ ફેંક્યો ગુલાલ અને પછી.....
નૌહઝીલમાંથી બહાર જઈ રહેલા ઓટો પર કેટલાક યુવાનોએ ગુલાલ ફેક્યો. ગુલાલ ડ્રાઇવરની આંખોમાં પડી ગયો. તેમા થ્રી વ્હીલરનુ સંતુલનને બગડ્યું અને રસ્તા પરથી ઉતરીને ખાડામાં પડી ગઇ.
News18 Gujarati
Updated: March 22, 2019, 5:34 PM IST
મથુરા: હોળીનો ગુલાલ આંખોમાં પડવાથી કોઇપણનો જીવ જઇ શકે છે, આનો કોઈ ખ્યાલ નથી રહેતો. આમાં જીવ એ વ્યક્તિનો ગયો કે તે વ્યક્તિ હોળી રમી રહ્યો ન હતો. હકીકતમાં, ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના નૌહઝીલમાં એક ઓટો રિક્ષાના ડ્રાઇવરની આંખો પર કોઇએ ગુલાલ ફેંક્યો અને ડ્રાઇવરનું સંતલુન ખોરવાયું અને ગાડી પલટી ખાઇ ગઇ. આ કારણે તેમા બેઠેલા એક યુવાનનું ઘટના સ્થળ પર મોત થઇ ગયું અને ચાલક સહિંત નવ વ્યક્તિ ઘાયલ થઇ ગયા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, નૌહઝીલમાંથી બહાર જતા એક ઓટો પર ટેમ્પોમાં સવાર કેટલાક યુવાનોએ ગુલાલ ફેંરી દીધો. ગુલાલ ચાલકના આંખોમાં પડી ગયો. આ થ્રીવ્હીલરનું સંતુલન બગડી ગયુ અને તે રસ્તા પરથી ઉતરી જઇને ખાંડામાં પડી ગઇ.

આ પણ વાંચો : Holi 2019: અહીં કિચડ, દારુ, ટામેટા, ઇંડા અને ઠંડા પાણીથી રમાઇ છે હોળી

ઓટો પલટી જવાથી તેમા સવાર એક યુવક હાથરસના મઝોલા ગામનો રહેવાસી હુકુમ સિંહનું ઘટના સ્થળે જ મોત થયું અને લોહઇ ગામનો રહેવાસી યોગેશની પત્ની મિથલેસ ચાલક સહિત નવ અન્ય લોકો ઘાયલ થયા હતા.
First published: March 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...