ફ્લાઇટમાં ઓર્ડર કર્યા રાઇસ તો નીકળી આ વસ્તુ, જાણીને ઉડી જશે હોશ

ફ્લાઇટમાં ઓર્ડર કર્યા ચોખા, દાંતમાં ફસાઇ એવી ચીજ કે ઉડી ગયા હોશ

News18 Gujarati
Updated: March 5, 2019, 12:54 PM IST
ફ્લાઇટમાં ઓર્ડર કર્યા રાઇસ તો નીકળી આ વસ્તુ, જાણીને ઉડી જશે હોશ
ફ્લાઇટમાં ઓર્ડર કર્યા ચોખા, દાંતમાં ફસાઇ એવી ચીજ કે ઉડી ગયા હોશ
News18 Gujarati
Updated: March 5, 2019, 12:54 PM IST
એક વ્યક્તિએ ફ્લાઇટમાં ચોખાનો ઓર્ડર આપ્યો, જેવુ જ તેને આ ચોખા ખાવાનું શરૂ કર્યું, અચાનક તેના દાંતમાં કંઇક પથ્થર જેવું ફસાઇ ગયુ. પથ્થર જેવી આ વસ્તુ ખૂબ મોટી હતી,  જેવું જ તેણે તેના મોઢામાંથી બહાર કાઢ્યુ તો ઉડી ગયા હોશ.

સિંગાપુર: કેટલાક લોકો ફ્લાઇટમાં આપનાર ખોરાક ખાવાનું પસંદ કરે છે. આના કારણે, એકબાદ એક વસ્તુ એર હોસ્ટેઝ પાસે મંગાવે છે. આ વ્યક્તિએ પણ ફ્લાઇટમાં રાઇસનો ઓર્ડ કર્યો તેને આ ચોખાને ખાવાનું શરુ કર્યુ તો અચાનક જ તેના દાંતમાં પથ્થર જેવું કંઇક ફસાઇ ગયું. પથ્થર જેવી આ વસ્તુ ખૂબ જ મોટી હતી. જેવુ તેનો મોઢામાંથી બહાર કાઢ્યુ તો તે ચોંકી ગયો.

ખરેખર, આ પથ્થર જેવી વસ્તુ માણસના દાંત હતા. આ દાંત ફ્લાઇટમાં ઓર્ડર કરેલા ચોખામાંથી નીકળ્યા. આ દાંતની તસવીર ફેસબુક પર પણ શેર કરવામાં આવી.

આ પણ વાંચો: કોઇ છે રોબોટ જેવી તો કોઇ છે શાર્ક જેવી, આ છે દુનિયાની 10 ચિત્ર-વિચિત્ર બિલ્ડિંગસિંગાપોર એરલાઇન ફ્લાઇટનો આ કેસ છે. આમાં બેઠેલા બ્રેડલી નામના ઓસ્ટ્રેલિયન પેસેન્જર સાથે આ ઘટના બની. એલાઇને બ્રેડલી પાસે માફી માગી અને કહ્યું કે અમે આ ઘટનાની માફી માંગીએ છીએ. આ કેસની તપાસ બાદ જલ્દી જ કાર્યવાહી કરવામાં આવશે.
Loading...

તાજેતરમાં જ એર ઇન્ડિયા ફ્લાઇટમાં પેસેન્જરને આપવામાં આવેલ ઇડલી સંભારમાં એક મેરેલો કોકરોચ નીકળ્યો હતો.

આવી પરિસ્થિતિ માત્ર ફ્લાઇટ્સ માટે જ નહીં પણ ફુડ ડિલીવરી એપ્સની છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ ચોખાને ઓર્ડર કર્યા. આ ચોખામાં શાકભાજી અને મસાલા સાથે-સાથે યૂઝ્ડ પેકેટને પણ કાઢ્યા હતા.
First published: March 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...