જેને પથ્થર સમજતો હતો એ તો નીકળ્યો કરોડો રૂપિયાનો મોતી

News18 Gujarati
Updated: July 1, 2018, 3:50 PM IST
જેને પથ્થર સમજતો હતો એ તો નીકળ્યો કરોડો રૂપિયાનો મોતી
અનમોલ મોતી

ક્યારે ક્યારે એક ક્ષણમાં તમારી સાથે એવું થઇ જાય કે જેના ઉપર તમને વિશ્વાસ ન થાય. કંઇક એવું જેણે તમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આવી જ ઘટના ફિલિપાઇન્સમાં સામે આવી છે.

  • Share this:
ક્યારે ક્યારે એક ક્ષણમાં તમારી સાથે એવું થઇ જાય કે જેના ઉપર તમને વિશ્વાસ ન થાય. કંઇક એવું જેણે તમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આવી જ ઘટના ફિલિપાઇન્સમાં સામે આવી છે. જેમાં માછીમાર રાતો રાત કરોડપતિ બની ગયો હતો. તેને પોતાના ઉપર પણ વિશ્વાસ ન્હોતો કે, જે વસ્તુને સાધારણ સમજતો હતો તેણે જ રાતોરાજ ત કરોડપતિ બનાવી દીધો.

શું છે આખી ઘટના?

વેબસાઇટ પત્રિકામાં પોસ્ટ થયેલા એક આર્ટિકલ પ્રમાણે આશરે 10 વર્ષ પહેલા ફિલિપાઇન્સના પલાવન આઇલેન્ડમાં રહેનારો માછીમાર સમુદ્રમાં માછલી પકડી રહ્યો હતો. સમુદ્રમાં અચાનક તોફાન આવ્યું અને તે ફસાઇ ગયો. તે એક પથ્થરના આધારે રોકાઇ રહ્યો હતો. તે તોફાન શાંત થયું ત્યાં સુધી તે પથ્થરને પકડી રાખ્યો હતો. ત્યારબાદ તે પથ્થરને પોતાની સાથે લઇ ગયો હતી. આમ તેણે આ પથ્થર 10 વર્ષથી પોતાની પથારી નીચે રાખ્યો હતો. તે આ પથ્થરને પોતાનાથી દૂર કરતો ન્હોતો. તેને ન્હોતી ખબર કે આ પથ્થર તેને રાતોરાત કરોડપતિ બનાવી દેશે.

30 કિલોથી વધારે વજની છે આ પથ્થર

ઉલ્લેખીય છે કે, આ પથ્થર આશરે બે ફૂટનો છે. તેનું વજન આશરે 30 કિલોથી વધારે છે. તે આ પથ્થરને સાધારણ સમજતો હતો. એક સમયે માછીમારના ઘરમાં આગ લાગી ગઇ હતી. જેથી તેનો બધા સામાન બળીને ખાક થઇ ગયો હતો. પરંતુ આ પથ્થરને કંઇ જ ન્હોતું થયું.

પ્રવાસીની નજર આ પથ્થર પર પડી અને જણાવી હકીકતઆ દરમિયાન પાસેથી પસાર થતા એક પ્રવાસીની નજર આ પથ્થર પર પડી હતી. ત્યારે તેણે માછીમારને જણાવ્યું હતું કે આ કોઇ સાધારણ પથ્થર નથી. આ એક અનમોલ મોતી છે. માછીમારને આ પથ્થરની હકિકત જાણતા જ હોશ ઉડી ગયાહતા. તેણે જણાવ્યું કે, આ એક મોતીની કિંમત આશરે 670 કરોડ રૂપિયા સુધી હોઇ શકે છે.
First published: July 1, 2018, 3:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading