love story: પતિ-પત્નીના પ્રેમની અનોખી મિસાલ, કહાની જાણીને તમે રડી જશો
News18 Gujarati Updated: November 13, 2019, 11:23 PM IST

પ્રતિકાત્મક તસવીર
છપરા જિલ્લામાં એક રિટાયર્ડ ફોજી રામેશ્વર પ્રસાદને હાર્ટ અટેક આવ્યો હતો. પરિવારજનોએ તરત જ તેમને ડૉક્ટર પાસે લઈને પહોંચ્યા હતા. પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
- News18 Gujarati
- Last Updated: November 13, 2019, 11:23 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અગ્નિદેવની સાક્ષી માનને સાત ફેરા લેઈને સાથ નિભાવવાનો સંકલ્પ લેનારા પતિએ દુનિયા છોડી દીધો તો પત્નીએ પણ તેનો સાથ નિભાવ્યો. પતિ પત્ની (Husband wife) વચ્ચે ગાઢ પ્રેમ હતો. બંનેએ સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. તેમણે આ કસમને જીવતા પણ નિભાવી અને મોત બાદ પણ નિભાવી હતી.
મળતી માહિતી પ્રમાણે છપરા જિલ્લામાં એક રિટાયર્ડ ફોજી (Retired fighter) રામેશ્વર પ્રસાદને હાર્ટ અટેક (Heart Attack)આવ્યો હતો. પરિવારજનોએ (family) તરત જ તેમને ડૉક્ટર (Doctor) પાસે લઈને પહોંચ્યા હતા. પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રામેશ્વર પ્રસાદના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ-જન્મના વાર પરથી તમારી જીવનસાથીનો સ્વભાવ જાણોતેમની પત્ની કૃષ્ણા દેવીએ પતિના મૃતદેહને માથામાં તેલ લગાવ્યું અને ચરણ સ્પર્શ કરી બેઠી તો લાગ્યું કે અચેત થઈ ગઈ. તેમની તપાસ કરતા જાણવા મળ્યું કે પતિના મૃતદેને પ્રણામ કર્યા બાદ પણ તેમને પણ હાર્ટ અટેક આવી ગયો હતો. અને પોતાના પતિની સાથે પરલોક સિધાવી હતી.
આ પણ વાંચોઃ-નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે
ડૉક્ટરનું કહેવું છે કે, પતિને હાર્ટ અટેકથી મોતના સમાચાર સાંભળીને પત્નીને પણ હાર્ટ અટેક આવી ગયો હતો. અડધા કલાકની અંદર બંને પતિ-પત્નીના મોત થયા હતા. ઘરમાંથી એક સાથે પતિ-પત્નીની નનામી નીકળી હતી. આ ઘટનાથી આખું ગામ શોકમાં સરી પડ્યું હતું. આ પણ વાંચોઃ-કૉફીમાં ખાંડની જગ્યાએ મધ, હેલ્દી રીતે ઉતારો વજન
ગામમાં આ ઘટનાની જાણ થતાં લોકોની જીભે એક જ શબ્દ નીકળતો હતો કે બંનેનો પ્રેમ અટૂટ છે. રામેશ્વર પ્રસાદના બે પુત્રો અને બે પુત્રી છે. મૃતક રામેશ્વર પ્રસાદના ત્રણ ભાઈ છે. અસમ રાઈફલ્સમાં નોકરી કરતા હતા. તેઓ આઠ વર્ષ પહેલા જ નિમૃત થયા હતા અને પોતાની સાસરીમાં રહેતા હતા. લોકોનું કહેવું છે કે કૃષ્ણા દેવી અને રામેશ્વર ઘાઢ પ્રેમ હતો. બંને એક બીજા સાથે રહ્યા.
મળતી માહિતી પ્રમાણે છપરા જિલ્લામાં એક રિટાયર્ડ ફોજી (Retired fighter) રામેશ્વર પ્રસાદને હાર્ટ અટેક (Heart Attack)આવ્યો હતો. પરિવારજનોએ (family) તરત જ તેમને ડૉક્ટર (Doctor) પાસે લઈને પહોંચ્યા હતા. પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. રામેશ્વર પ્રસાદના મૃતદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ-જન્મના વાર પરથી તમારી જીવનસાથીનો સ્વભાવ જાણોતેમની પત્ની કૃષ્ણા દેવીએ પતિના મૃતદેહને માથામાં તેલ લગાવ્યું અને ચરણ સ્પર્શ કરી બેઠી તો લાગ્યું કે અચેત થઈ ગઈ. તેમની તપાસ કરતા જાણવા મળ્યું કે પતિના મૃતદેને પ્રણામ કર્યા બાદ પણ તેમને પણ હાર્ટ અટેક આવી ગયો હતો. અને પોતાના પતિની સાથે પરલોક સિધાવી હતી.
આ પણ વાંચોઃ-નેલ પૉલિશના આ પાંચ જુગાડ, તમારી નાની નાની મુશ્કેલીઓને દૂર કરશે
ડૉક્ટરનું કહેવું છે કે, પતિને હાર્ટ અટેકથી મોતના સમાચાર સાંભળીને પત્નીને પણ હાર્ટ અટેક આવી ગયો હતો. અડધા કલાકની અંદર બંને પતિ-પત્નીના મોત થયા હતા. ઘરમાંથી એક સાથે પતિ-પત્નીની નનામી નીકળી હતી. આ ઘટનાથી આખું ગામ શોકમાં સરી પડ્યું હતું.
Loading...