પ્રેમીને જોતા જ Doggy બની જાય છે યુવતી, ચાર પગે કરે છે ઉછળકૂદ, ગળામાં હંમેશા પહેરે છે પટ્ટો!

યુગલની ખૂબ ચર્ચા થઈ રહી છે.

એરિઝોન (Arizona)માં રહેતા એક યુવગલની પ્રેમી સ્ટોરી (Love story) આજકાલ ચર્ચામાં છે. આ યુગલમાં યુવતી હંમેશા શ્વાનની જેમ રહેવાનું પસંદ કરે છે. તેણી 24 કલાક શ્વાનની જેમ ચાર પગે ચાલે છે. પ્રેમી પણ પ્રેમિકાના ગળામાં પટ્ટો નાખીને બહાર નીકળે છે.

 • Share this:
  નવી દિલ્હી: પ્રેમના અનેક રૂપ તમે જોયા હશે. પ્રેમ (Love)માં અમુક લોકો હદ પાર કરી જતા હોય છે. અમુક લોકો પ્રેમની મિશાલ બનતા હોય છે. પરંતુ અમુક લોકો અજીબ પ્રેમ માટે પણ પ્રસિદ્ધ થઈ જતા હોય છે. આજકાલ એરિઝોના (Arizona)ના ટક્સન (Tuxon)માં રહેતી 26 વર્ષની ડાની (Dani) અને તેનો 31 વર્ષના પાર્ટનર જેક (Jack)ના રોમાન્સ (Romance)ની ખૂબ ચર્ચા છે. આ યુગલ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે લોકો તેમને જોતા થાકતા નથી. હકીકતમાં ડાનીને એક શ્વાનની જેમ રહેવું પસંદ છે. એટલે જેકની પાર્ટનર 24 કલાક ચાર પગે ચાલે છે. તેના ગળામાં પટ્ટો બાંધેલો હોય છે. જેક જ્યારે બહાર નીકળે છે ત્યારે ડાનીને ચેન બાંધીને લઈ જાય છે. ડાની શ્વાનની જેમ ભસે પણ છે. આ ઉપરાત ડોગની જેમન ઉછળકૂદ કરીને તેના પાર્ટનર સામે ગમ્મત કરે છે.

  શ્વાન જેવું વર્તન કરે છે: ડાની તેના પાર્ટનર જેક સાથે 24 કલાક શ્વાનની જેમ જ રહે છે. તેણી ચાર પગે ચાલે છે અને શ્વાનની જેમ ભસે છે. તેણી શ્વાનની જેમ જ ઉછળકૂદ કરે છે અને આવી જ રીતે ઘરમાં પણ રહે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જેક તેની પાર્ટનરને ગળામાં પટ્ટો બાંધીને બહાર ફરવા માટે લઈ જાય છે. બહાર પણ ડાની ચાર પગે જ ચાલે છે.

  આ પણ વાંચો: આસારામની તબિયત વધારે બગડી! મોડી રાત્રે જોધપુર AIIMS ખાતે ખસેડાયા

  કપડાંને બદલે પટ્ટાનો શોખ: ડાની શ્વાનની જેમ રહેવાનું પસંદ કરે છે. તેણી હંમેશા ગળામાં પટ્ટો બાંધીને રહે છે. જેવી રીતે અન્ય છોકરીઓને કપડાં અને અન્ય વસ્તુઓનો શોખ હોય છે તેવી રીતે ડાનીને રંગબેરંગી પટ્ટાનો શોખ છે. જેક આ પટ્ટાથી બાંધીને ડાનીને બહાર ફરવા માટે લઈ જાય છે.

  આ પણ વાંચો: દેશમાં કોરોનાથી પ્રથમ વખત એક જ દિવસમાં 4,000થી વધુ લોકોનાં મોત, 4.1 લાખ નવા કેસ નોંધાયા   
   

   

   


  View this post on Instagram


   

   

   

   

  A post shared by Puppygirl Dani and Jack (@realjackanddani)
  સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ: આ યુગલે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. જેમાં ડાનીને જમવાનું આપવાની સાથે સાથે શ્વાનની જેમ રાખવાની તસવીરો અને વીડિયો જોવા મળે છે. જોકે, આ યુગલને લોકોના ગુસ્સા અને નકારાત્મક ટિપ્પણીનો સામનો કરવો પડી રહ્યો છે.

  આ પણ વાંચો: PHOTOS: લગ્ન કરવા જઈ રહેલો દુલ્હો પહોંચી ગયો હૉસ્પિટલ, જાનૈયા હોમ ક્વૉરન્ટીન

  અનેક લોકો બંને અંગે અલગ અલગ ટિપ્પણી કરે છે. જોકે, બંનેને આનાથી કોઈ ફરક નથી પડતો. જેક કહે છે કે ડાનીને આ રીતે રહેવું અને રોમાન્સ કરવો પસંદ છે. પાર્ટનર હોવાને નાતે તેની ફરજ છે કે તે તેના શોખ પૂરા કરે.
  Published by:Vinod Zankhaliya
  First published: