Viral: સપના ચૌધરીનાં સોન્ગ પર આ બાળકીનો ડાન્સ જોઇને તમે પણ બોલી ઉઠશો 'વાહ'

News18 Gujarati
Updated: June 6, 2018, 11:22 AM IST
Viral: સપના ચૌધરીનાં સોન્ગ પર આ બાળકીનો ડાન્સ જોઇને તમે પણ બોલી ઉઠશો 'વાહ'
હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. આ વીડિયો ખુદ સપના ચૌધરીનાં યુટ્યુબ પેજ પર શેર કરવામાં આવ્યો છે

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. આ વીડિયો ખુદ સપના ચૌધરીનાં યુટ્યુબ પેજ પર શેર કરવામાં આવ્યો છે

  • Share this:
સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જે સપના ચૌધરનીનાં સોન્ગ 'તેરી અંખિયો કા યો કાજલ' પર ડાન્સ કરી રહી છે. આ ખુબજ પ્રખ્યાત હરિયાણવી ગીત છે જેમાં બાળકીનો ડાન્સ પણ એટલો જ મજેદાર છે. આમ તો વીડિયો યુ ટ્યુબ પર ફેબ્રુઆરી મહિનામાં શેર થયો હતો પણ હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં આપ જોશો કે લોકો બાળકીનાં ડાન્સનાં વખાણ કરી રહ્યાં છે. અને તેને ખુશ થઇને રૂપિયા અને ચોકલેટ આપે છે. પણ આ નાનકડી દીકરી ડાન્સ કરવામાં એવી મશગુલ હોય છે કે તેને આ વચ્ચે આવતી ભેટ અડચણ રૂપ લાગે છે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણવી ડાન્સર સપના ચૌધરીની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. આ વીડિયો ખુદ સપના ચૌધરીનાં યુટ્યુબ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

Published by: Margi Pandya
First published: June 6, 2018, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading