Home /News /eye-catcher /મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

પ્રતિકાત્ક તસવીર

OMG news of England: મહિલા જેલર (lady police officer ) અને ત્રણ કેદીઓ (prisoners) સાથે વાતચીત થવા લાગી હતી. પછી એવો સમય આવ્યો કે મહિલા પોલીસે પોલીસનું (police) નાામ બદનામ કરી દીધું છે. મહિલા દર રાત્રે કેદીઓ સાથે જેલમાં (Jail) સંતાઈને જતી હતી અને ગણા સમય વિત્યા પછી બહાર આવતી હતી.

વધુ જુઓ ...
ઇંગ્લેન્ડઃ ઇંગ્લેન્ડમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક મહિલા જેલરે જેલના કેદીઓ (Female Prison Officer) સાથે શારીરિક સંબંધ (Lady Jailer intimate relationship with prisoners) બાંધ્યાં હતા. એટલું જ નહીં હત્યાના દોષીઓને (Murder convicts) પણ છોડ્યા નહીં. જેલર સાથે જોડાયેલા આ સમયારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. લોગ દંગ થઈ રહ્યા છે એક પરિણીત મહિલાએ આવું કેવી રીતે કર્યું એ પણ ગુનેગારો સાથે.

આ આખો મામલો નોર્થ નોર્થેમ્પ્ટનશાયરના (North Northamptonshire)વેલિંગબરોનો છે. 32 વર્ષના લાટોયા ગોટ્રેના ખુબ જ હલકા કૃત્યનો અંજામ આપ્યો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરી લીધી હતી. ઓક્ટોબર 2019થી માર્ચ 2020 સુધી લાટોયા, મિલ્ટન કીનીસમાં એચએમપી વુડહિલ જેલ અધિકારી છે. તેની અંડરમાં જેલના કેડેગરીના ભાગ છે. જેમાં કુખ્યાત આરોપી કેદ રહે છે. આ સમયે મહિલાએ ત્રણ કેદીઓ સાથે સંબંધ બાંધ્યા હતા.

મહિલા અને ત્રણ કેદીઓ સાથે વાતચીત થવા લાગી હતી. પછી એવો સમય આવ્યો કે મહિલા પોલીસે પોલીસનું નાામ બદનામ કરી દીધું છે. મહિલા દર રાત્રે કેદીઓ સાથે જેલમાં સંતાઈને જતી હતી અને ગણા સમય વિત્યા પછી બહાર આવતી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ પત્ની ઔર વો! 11 વર્ષ પહેલાની પ્રેમિકાના અશ્લીલ Photos-videos પતિના ફોનમાં જોઈ ગઈ પત્ની અને પછી..

કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલાએ હત્યાના દોષીઓ સાથે 30 વર્ષના લીવન ગ્રીન ફીલ્ડ અને 23 વર્ષના તારિક વિલિયમ્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત લાટોયાને મોનટેલા નામના એક કેદી સાથે સંબંધ (Physical Relationship) બાંધ્યો હતો. 6 વર્ષના ડ્રગ્સ વેચવાના મામલે કેદની સજા કાપી રહ્યો છે.

મહિલા જેલરની ફાઈલ તસવીર


સૌથી વધારે હેરાનીની વાત તો એ છે કે મહિલા પરિણીત છે અને ત્રણ બાળકોની માતા પણ છે. મહિલાએ પોતાની પોલીસની ટ્રેનિંગ પુરી કરી હતી. કેટલાક મહિનાઓ પહેલા તેનું પોસ્ટિંગ જેલમાં થયું હતું. કોર્ટમાં વકિલે જણાવ્યું હતું કે, એક કેદીએ પોતાની ન્યૂડ તસવીરો મોબાઈલ ઉપર મોકલી હતી. જેને તેણે જેલની બહાર પોતાના સાથીઓને મોકલી હતી. અને બ્લેકમેઈલ કરવા માટે ફોટાને સુરક્ષિત રાખવા માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ છૂટાછેડા બાદ મહિલાએ આપ્યો બાળકને જન્મ, ગાયબ થયા બાદ ફરી હાજર થઈ, પિતા કોણ? અનેક રહસ્યો પર તપાસ શરૂ

મહિલા કેદીઓ સાથે ફોન ઉપર વાત પણ કરતી હતી. ગત વર્ષે લાટોયાને માર્ચમાં ધરપકડ કરી હતી. આ વર્ષે 21 એપ્રિલે તેને સજા સંભળાવી હતી. કોર્ટે મહિલાને 18 મહિના માટે જેલની સજા સંભળાવી હતી.
First published:

Tags: Crime Police, England, OMG News