અદભુત દેખાય છે વૃક્ષ પર બનેલુ આ ઘર, જાણો શુ છે તેની ખાસિયત

News18 Gujarati
Updated: June 13, 2018, 4:45 PM IST
અદભુત દેખાય છે વૃક્ષ પર બનેલુ આ ઘર, જાણો શુ  છે તેની ખાસિયત
News18 Gujarati
Updated: June 13, 2018, 4:45 PM IST
આજ તમે સાંભળ્યુ હોય કે સિવીલ એન્જિનિયરને કંઈ પણ કરી શકે છે પરંતુ આજે આ વાત પર વિશ્વાસ પણ આવી ગયો. કાનપુરના એક એન્જિનિયરે એક એવું કારનામુ કરી દેખાડ્યું છે. કદાચ તમે પણ વિશ્વાસ ન કરી શકો.

કાનપુર આઇઆઇટીથી અભ્યાસ કરેલા કેપી સિંહે એક એવુ ઘર બનાવ્યું છે, જે જોઈને તમામની આંખો ખુલી રહી જાય. ખરેખર કેપીએ એક વૃક્ષ ઉપર ઘર બનાવ્યું છે.

કેપીએ કોઇ સાધારણ ઘર નહી પરંતુ હવામાં લટકતુ ઘર બનાવ્યુ છે. કદાચ એ જાણીને તમારૂ પણ મગજ ઘુમવા લાગશે. ઉદેપુરમાં એક કેરીના વૃક્ષ પર ચાર માળનું ઘર બનાવ્યું છે.કેપીએ આ અદ્દભૂત કામ વૃક્ષને કોઇ પણ પ્રકારનું નુકાસન પહોચાડ્યા વગર કર્યુ છે. જેના કારણે આજે કેપી સિંહનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ થઈ ચુકયુ છે.

કદાચ આવું ઘર વિશ્વમાં પહેલી જ વખત બન્યુ હશે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે આ ઘર જોઈને એવું લાગે છે કે જાણે કે હવામાં લટકી કહ્યુ હોય. વૃક્ષ પર બનેલા આ ઘરમાં બાથરૂમથી કિચન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.


Loading...

કેપીએ આ વૃક્ષની ડાળીઓને ટેબલ અને ટીવી સ્ટેન્ડ રૂ
આ વૃક્ષોની ડાળીઓ પૂરા ઘરની દિવાલોથી પસાર થઈને નિકળે છે. તે ઘર જમીનથી 9 ફુટ ઊંચાઈએ બનાવ્યું છે. જે વૃક્ષ પર કેપીએ ઘર બનાવ્યું છે તે વૃક્ષ 87 વર્ષ જૂનુ છે.પૂરા ઘરને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે વૃક્ષ સરળતાથી ફેલાઇ શકે છે અને તેનાથી ઘરને પણ કોઇ નુકસાન નથી થતુ.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर