Video: ચોક્કસથી આવી વિચિત્ર શ્રદ્ધાંજલિ તમે ક્યારેય નહીં જોઇ હોય !

News18 Gujarati
Updated: July 9, 2018, 12:25 PM IST
Video: ચોક્કસથી આવી વિચિત્ર શ્રદ્ધાંજલિ તમે ક્યારેય નહીં જોઇ હોય !
આ વીડિયો જ્યાં પણ શેર થયો છે ત્યાં તેની ખુબજ આલોચના થઇ રહી છે.

આ વીડિયો જ્યાં પણ શેર થયો છે ત્યાં તેની ખુબજ આલોચના થઇ રહી છે.

  • Share this:
શ્રદ્ધાંજલિ સભામાં તમે મોટે ભાગે આંખો નમ જોઇ હશે. જીવનમાં સ્વજનનાં ગુમાવ્યાનું દુ:ખ સૌ કોઇ જાણે છે. પણ ક્યારેય તમે શ્રદ્ધાંજલિ સભામાં બોલિવૂડનાં આઇટમ નંબર પર ડાન્સ થતા જોયો છે? આપને વિશ્વાસ નહીં થાય પણ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે.

એક દિવંગત વૃદ્ધ દંપતિ માટે આયોજિત શ્રદ્ધાંજલિ સભાનો છે. રઝા ખાન નામનાં એક યૂઝરે ફેસબુક પર આ વીડિયો શેર કર્યો છે. રસપ્રદ વાત તો એ છે કે શ્રદ્ધાંજલિ સભા કઇ જગ્યાએ યોજાયી છે તે ક્યાંય ઉલ્લેખ નથી.

આ સભામાં સલમાન ખાનની ફિલ્મ 'વોન્ટેડ'નાં આઇટમ સોન્ગ 'લે લે લે.. લે લે મઝા લે..' સોન્ગ પર એક મહિલા મંચ પર ડાન્સ કરતી નજર આવે છે.



સોશિયલ મીડિયા પર થઇ રહી છે આલોચના
ખાસ વાત એ છે કે, તે ડાન્સર મંચ પર નાચી રહી છે અને પાછળ શ્રદ્ધાંજલિનું બેનર લગાયેલું છે. આ વીડિયો જ્યાં પણ શેર થયો છે ત્યાં તેની ખુબજ આલોચના થઇ રહી છે.
First published: July 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading