મ્યાંમારના પવિત્ર ધર્મિક સ્થળ ઉપર ઈટાલીના યુગલે બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી...

News18 Gujarati
Updated: February 14, 2020, 10:08 PM IST
મ્યાંમારના પવિત્ર ધર્મિક સ્થળ ઉપર ઈટાલીના યુગલે બનાવ્યો અશ્લીલ વીડિયો અને પછી...
પ્રતિકાત્મક તસવીર

9મીથી 13મી સદી વચ્ચે આશરે ત્રણ હજાર પગોડો અને મંદિરો માટે પ્રસિદ્ધ બાગાન યુનેસ્કો દ્વારા યુનેસ્કો દ્વારા જાહેર કરેલી એક વિશ્વ ધરોહર સ્થળ છે. અહીં એક મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. યુગલે ગુરુવારે આ પોર્ન વીડિયોને ચર્ચિત પોર્ન વેબસાઈ પોર્નહબ ડોટ કોમ ઉપર અપલોડ કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હીઃ ઈટાલીના એક પ્રેમી યુગલે (Italian couple) મ્યાંમારના પવિત્ર સ્થળ બાગાનમાં પોતાનો 12 મિનિટનો અશ્લીલ વીડિયો (Obscene video) બનાવીને વેબસાઈટ (website) ઉવર મુક્યો હતો. ત્યારબાદ સ્થાનિક નાગરિકોમાં આક્રોશ ફેલાયો હતો. સ્થાનિક લોકો આ યુગલ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. અને કહી રહ્યા છે કે, બાગાન તેનું પવિત્ર સ્થળ છે.

9મીથી 13મી સદી વચ્ચે આશરે ત્રણ હજાર પગોડો અને મંદિરો માટે પ્રસિદ્ધ બાગાન યુનેસ્કો દ્વારા યુનેસ્કો દ્વારા જાહેર કરેલી એક વિશ્વ ધરોહર સ્થળ છે. અહીં એક મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. યુગલે ગુરુવારે આ પોર્ન વીડિયોને ચર્ચિત પોર્ન વેબસાઈ પોર્નહબ ડોટ કોમ ઉપર અપલોડ કર્યો હતો. જેને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચૂક્યા છે. દેશના સ્થાનિક લોકોને આ અંગે જાણકારી મળતા તેમનામાં આક્રોશ ફેલાયો હતો.

આ પણ વાંચોઃ-ટ્રમ્પના આગમને લઈને કેન્દ્રના અધિકારીઓના અમદાવાદમાં ધામા, બનાવશે સુરક્ષાનો માસ્ટરપ્લાન

વીડિયોમા યુગલ પ્રાચીન પેગોડાની પાસે કપડા ઉતરાતો પોતાનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યોનાચાર કર્યા અને આ વીડિયોને રેકોર્ડ કર્યોહતો. વીડિયો અંગે મગ ખિન ગીએ ફેસબુક ઉપર આક્રોશ વ્યક્ત કરતા ઈમોજી સાથે કહ્યું હતું કે, અમારું બાગાન પગોડે પવિત્ર સ્થળ છે.

આ પણ વાંચોઃ-તમે એપલનો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો તો અહીં મળે છે 34,000 સુધીની છૂટ

સમાચાર પત્રરિકા ધ ઈરવાદીની વેબસાઈટ અનુસાર સ્થાનિક લોકો સહિત વિદેશીઓને પણ શોર્ટ્સ અથવા અનુચીત કપડા પહેરવા ઉપર અહીં પ્રતિબંધ છે. વિશેષકરીને પગોડા,મંદિરો અને ધાર્મિક ઈમારતોમાં અનુચિત કપડા પહેવા સંપૂર્ણ પણે પ્રતિબંધિત છે. મ્યાંમારની ધાર્મિક ઈમારતો અને તેના પરિસરોમાં જાહેરમાં કિસ કરવા કે અનુચિત વ્યવહાર કરવાની મનાઈ છે.આ પણ વાંચોઃ-Vastu Tips : ઘરમાં આ પાંચ બાબતોનું રાખશો ધ્યાન તો નહીં રહે પૈસાની તંગી

સેવ બાગાનના એક નાગરિક સમાજ સમૂહ માયો સેટ સાના કહેવા પ્રમાણે આ વીડિયો જોઈને અમે ચોંકી ગયા હતા. અમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. ધાર્મિક ઈમારત અને પગોડેની બહાર યૌનાચાર કરવું અસહનીય છે. એટલું જ નહીં આ બાગાનમાં હતા. જે અમારા ધર્મ, સંસ્કૃતિ અને ઈતિહાસની અનમોલ ધરોહર છે.
First published: February 14, 2020, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading