Home /News /eye-catcher /

આઇપેડ ચોરીને પોલીસથી બચવા સ્વીમિંગ પુલમાં કૂદયા ચોર!

આઇપેડ ચોરીને પોલીસથી બચવા સ્વીમિંગ પુલમાં કૂદયા ચોર!

ન્યૂયોર્ક# અમેરિકામાં બે એવા ચોરોની ધરપકડ કરવામાં આવી છે, જે પાર્ટિઓમાં કિંમતી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર હાથ સાફ કરીને રફૂચક્કર થઇ જતા હતા. આવા જ મામલામાં બન્ને ચોર કારમાં ભાગ્યા તો પણ લોકલ સુરક્ષા અધિકારીઓએ તેમના પર નજર બનાવી રાખી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
ન્યૂયોર્ક# અમેરિકામાં બે એવા ચોરોની ધરપકડ કરવામાં આવી છે, જે પાર્ટિઓમાં કિંમતી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર હાથ સાફ કરીને રફૂચક્કર થઇ જતા હતા. આવા જ મામલામાં બન્ને ચોર કારમાં ભાગ્યા તો પણ લોકલ સુરક્ષા અધિકારીઓએ તેમના પર નજર બનાવી રાખી હતી.

પોલીસ તેમનો પીછો કરી રહી હતી, તેઓ પોલીસની નજરથી ભાગવામાં પણ સફળ થઇ રહ્યાં હતા. પરંતુ તેમનું નસીબ ખરાબ નીકળ્યું. તેઓ જે પાર્ટીમાંથી નીકળીને ભાગ્યા હતા, તેવીજ બીજી પાર્ટીમાં તેઓ ઘુસી ગયા, જ્યાં બાળકો મસ્તી કરી રહ્યાં હતા. બન્ને ચોર પોતાના કપડા કાઢીને સ્વીમિંગ પુલમાં કૂદીને મસ્તી કરવા લાગ્યા હતા, જેમ કે, કઇ બન્યું નહોય. પરંતુ અફસોસ કે તે પુલમાં માત્ર બાળકો હતા, જેથી બન્ને ચોરોની સહેલાઇથી ઓળખ થઇ ગઇ. બાદમાં તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટના અમેરિકાની સેન લિએંડ્રોની છે. જ્યાં આઇપેડ ચોરીને બે ચોર નાસી છૂટ્યા હતા. બન્ને પોતાને બચાવવા માટે ગાડીને ઝડપી ભગાડી હતી અને સ્વીમિંગ પાર્ટીમાં ઘુસી ગયા હતા. હવે પોલીસે તેમના પર એવા પ્રકારની એક અન્ય ચોરીમાં શામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

સેન લિએંડ્રોના પોલીસ અધિકારી લેફ્ટેનેન્ટ રોબર્ટ મેક્સમેનસે કહ્યું કે, આ ખૂબજ વિચિત્ર હતુ. બન્ને બોક્સરની ડ્રેસમાં આવ્યા અને પુલમાં કૂદી પડ્યા હતા. આ ડ્રેસ તેઓને પ્રોફેશનલ સ્વીમરના લિસ્ટમાં શામેલ કરી રહ્યાં હતા, પરંતુ અફસોસ કે બન્ને ચોરોએ પોતાનું નસીબ આજમાવ્યું એ પણ બાળકોના પુલમાં.

આ દરમિયાન બન્નેનો સાથી તેમની કારમાં બેઠો હતો. પરંતુ જેવી પોલીસની કાર્યવાહી શરૂ થઇ, તે બધાની નજરથી બચીને ભાગવામાં સફળ રહ્યો હતો.
First published:

Tags: અમેરિકા, આઇપેડ, ઘરપકડ, ચોરી, પાર્ટી, પોલીસ`, ફરાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन