Home /News /eye-catcher /

OMG! 18 કેરેટ સોનાની આ રીંગમાં લગાવેલા છે સાત હજાર હીરા, જાણો તેની કિમત

OMG! 18 કેરેટ સોનાની આ રીંગમાં લગાવેલા છે સાત હજાર હીરા, જાણો તેની કિમત

    ભારતનું સોનુ અને કારીગરી પૂરા વિશ્વમાં જાણીતી છે. કારણે કે સમગ્ર વિશ્વમાં ભારત જેવું જ્વેલરી કામ અન્ય જગ્યાએ કરવામાં આવતું નથી.

    ભારતના વિશાળ અગ્રવાલ અને ખુશ્બુ અગ્રવાલ જ્વેલર્સે એક ખૂબ જ આશ્ચર્યજનક કામ કરી બતાવ્યું છે, જેના કારણે આજે પૂરી દુનિયામાં આ બન્નેનું નામ લેવામાં આવશે.

    સુરતના આ બન્ને જ્વેલર્સે એક એવી રીંગ બનાવી છે, જેમાં સૌથી વધુ હીરા લગાવેલા છે. આ રીંગ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.

    આ રીંગમાં સૌથી વધુ હીરા લગાવીને આ બંનેએ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે અને સૌથી વધુ હીરા લગાવીને આ રીંગને બનાવવાના કારણે જ્વેલર્સનું નામ ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ચુક્યુ છે.
    >

    આ રીંગને કમળના ફૂલ જેવો આકાર આપવામાં આવ્યો છે. આ રીંગમાં 6,690 હીરા લગાવ્યા છે અને આ રીંગને બનાવવા માટે 18 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ રીંગ 58 ગ્રામ સોનામાં બનેલી છે અને તે ગોલ્ડ રંગની છે, જેની કિંમત 4,116,787 ડોલર છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Guinness world Record

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन