Home /News /eye-catcher /OMG: આ મહિલા બિકિની પહેરીને કરે છે ખેતી, ખેતરમાં કામ કરતી જોઈ દંગ રહી જશો

OMG: આ મહિલા બિકિની પહેરીને કરે છે ખેતી, ખેતરમાં કામ કરતી જોઈ દંગ રહી જશો

the bikini farmer

સોશિયલ મીડિયા પર એક આવી મહિલા ખેડૂતની તસ્વીર વાયરલ થઈ ગઈ જે પોતાના ગ્લેમરસ અંદાજથી લોકોને હેરાન કરી રહી છએ. તે ખુદને 'દ બિકિની ફાર્મર' કહે છે. એટલે કે, તે ખેતી કરવા દરમિયાન બિકિની પહેરે છે, કેમ કે તેને તે કમ્ફર્ટેબલ લાગે છે. અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતા કહે છે કે, મહિલાઓને જે ઈચ્છા થતી હોય તે પહેરવું જોઈએ.

વધુ જુઓ ...
જ્યારે આપણે ખેડૂતોને જોઈએ છીએ અને તેના વિશે સાંભળીએ છીએ, વિચારીએ છીએ તો, આપણી સામે જે તસ્વીર ઊભરીને આવે છે, તે જરાં પણ મોર્ડન, ગ્લેમરસ કે બોલ્ડ તો જરાંય નહીં લાગતી હોય. પણ એક મહિલા ખેડૂત એવી છે, જે એટલી ગ્લેમરસ છે કે, સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે. ગરમીમાં કપડા પહેરવાનું પસંદ નથી કરતી અને બિકિનીમાં ખેતી કરે છે.

સોશિયલ મીડિયા પર એક આવી મહિલા ખેડૂતની તસ્વીર વાયરલ થઈ ગઈ જે પોતાના ગ્લેમરસ અંદાજથી લોકોને હેરાન કરી રહી છએ. તે ખુદને 'દ બિકિની ફાર્મર' કહે છે. એટલે કે, તે ખેતી કરવા દરમિયાન બિકિની પહેરે છે, કેમ કે તેને તે કમ્ફર્ટેબલ લાગે છે. અને ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતા કહે છે કે, મહિલાઓને જે ઈચ્છા થતી હોય તે પહેરવું જોઈએ.


જોઈ લો બિકિની ખેડૂતનું ગ્લેમર


એક મહિલા ખેડૂત લોકોના ટાર્ગેટ પર આવી ગઈ છે. જે પોતાના પહેરવેશને લઈને લોકોને પસંદ નથી પડતું. બિકિની પહેરીને ખેતી કરનારી દ બિકિની ફાર્મર કહે છે કે, મારી જે મરજી થશે, તે હું પહેરીશ. સાથે જ વળતો જવાબ આપતા કહ્યું કે, મને લાગે છે કે, છોકરીઓને આ વાતથી ડર્યા વિના તેને કેવી રીતે જોવું જોઈએ. તેમને એવા કપડા પહેરવાની પરવાનગી આપવી જોઈએ, જેવા તે પહેરવા માગે છે. પોતાના બોલ્ડ પહેરવેશના કારણે તેની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ પ્લેટફોર્મ પર તે પોતાની ડેઈલી રુટીનની વસ્તુઓ શેર કરે છે અને પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પણ the_fancy_former યુઝરનેમથી છે.

પહેરવેશ પર ટ્રોલર્સને આપ્યો જવાબ


જે હાલમાં શેર કરેલી તસ્વીરો ટાર્ગેટ પર આવી છે, તેમાં તે ઘોડાની લગામ હાથમાં લગાવીને બિકિનીમાં ઊભેલી દેખાય છે. બસ આટું જોતા જ લોકોએ તેના પર સવાલો કરવાનું શરુ કર્યુ અને પ્રહારો કર્યા. એક યુઝર્સે તો પુછી લીધું કે, શું આપ ખેતરમાં આખો દિવસ બિકિની પહેરીને જ ફરો છો. જેનો જવાબ આપ્યો કે, આટલી ગરમી હોય તો પછી કપડા શા માટે પહેરવા. એટલે કે, ખેડૂત ગરમીમાં કપડા પહેરીને ખેતી નથી કરતી.
First published:

Tags: Farmers News